________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
ભજનપદ્ય સંગ્રહ.
૧૪
ચોપાઈ. આત્મત્કાતિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર, સેવાધિકારે સેવા ધર્મ, ઈચ્છું પામું શાશ્વત શર્મ.
અનુટુ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉ સદા મુદા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વ સ્વાર્પણ થયા કરે.
Sa Rમતાન 62 તાન લાગ્યું પ્રભુ તાહ્યરૂં રગરગે, તાન મસ્તાન આનન્દ વ્યા; ઓઘ આનન્દના ઉછળ્યા ઘટવિષે, જીવ પરમાત્મરૂપે જ છાપે. ૧ સર્વજગ આત્મમાં ઓતપ્રેતે રહ્યું, વિશ્વ તે આત્મરૂપે જણાયું; આતમા વિશ્વરૂપે સુહા ખરે, સચ્ચિદાનન્દ જગ સર્વ છાયું. ૨ અસ્તિનાસ્તિ અપેક્ષાથકી વિશ્વ સહ, આત્મ સર્વ પ્રદેશે સમાયું; સર્વમાં હું પ્રભુ સર્વ જગ મુજવિષે, ઢેતમજેર સર્વે વિલાયું. ૩ સચ્ચિદાનન્દના અનુભવે આત્મમાં, મસ્ત થઈને જગત્ ભાન ભૂલ્ય સચ્ચિદાનન્દના પારણે પિઢીને, પૂર્ણ ગુતાન થઈ ગેમ ઝીલ્ય. ૪ નામને રૂપની ભાગી ભ્રમણા સહુ, આત્મમાં સર્વ દેવે નિહાળ્યા;
તિમાં જ્યોત જાગી પ્રભુ પૂર્ણમાં, પૂર્ણરૂપે પ્રકટ જ્ઞાન ભાળ્યા. ૫ આત્મસાગરવિષે ના બુદ્દબુદા, હાનિવૃદ્ધિ ભરતી ઓટ થાતી,
ય ને જ્ઞાન ઉત્પાદ વ્યય થ્રવ્યની, સર્વ લીલા થતી ને સમાતી. ૬. પૂર્ણ કહેવાય ના પૂર્ણ નહિ લક્ષ્યમાં, આવતો અકળને કણ કળતું; પૂર્ણની પૂર્ણતા પૂર્ણ માં ભારતીય પુર્ણને અન્ય ના કોઈ છળતું. ૭ તાહ્યરું માહ્યરૂં ભેદ સહુ ઉપશમ્યા, વૈખરીથી કહ્યું નૈવ જાવે; ઝાંખી ભાસે પરામાં પરા પ્રેમથી, સત્ય છૂપું રહે ના છુપાવે. ૮ જ્ઞાન ગુતાન મસ્તાન નિજ ભાનમાં, અલખધૂને અલખરામ દીઠા બુદ્ધિસાગર પ્રભુ તાનમાં તન્મયી, ભાવ પામ્ય પરમબ્રહ્મ મીઠા. ૯
For Private And Personal Use Only