________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ભજનપદ્ય સંગ્રહ.
પડે છે શ્રેયમાં વિને, નથી તેથી જરા ડરવું; કર્યા કરવું બની સાક્ષી, થવાનું તે થયા કરતું. અદા નિજ ફર્જન કરવી, સદા એ કૃત્ય સન્તોનું બુદ્ધયબ્ધિ કુદ્રતી ન્યાયે, થવાનું તે થયા કરતું.
છાનતા સેવાભાવના (સ્વગત). ગામેગામે નગર નગરે સર્વ જીવો પ્રબોધું, દેશદેશે સકળ જનના દુ:ખના માર્ગ છું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુ:ખથી આંસુડાં એ,
હુવું એવું જગશુભ કરું કે ન હે :ખડાંએ; આભેલ્લાએ સતત બળથી સર્વને શાન્તિ દેવા, ધારૂં ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. સજીવ પ્રભુસમ ગણું સર્વ સેવા કાર્યોમાં, સર્વે જીવો નિજ સમ ગણું પ્રેમ માં ધર્યામાં સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઈશ પછી, સમાં ઐકયે મન વચનથી શ્રેષ્ઠ સેવા જ લેખી. હારૂં સેનું નિજ મન ગણી સર્વનું તેહ હારું, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પારૂં; સેવાયેગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી, એમાં ય: પ્રગતિ બળ છે આત્મભેગે સુપ્યારી. સેવા મંત્રે નિશદિન ગણી દુઃખિનાં દુ:ખ ટાળું, સેવા તંત્રો નિશદિન રચી દુઃખ નાં વિદ્યારું; સેવા ય પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મહારૂં હારૂં સહુ પરિહરી સેવનામાં જ માગ્યું. સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રાગે,
For Private And Personal Use Only