________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
ભજનપદ્ય સંગ્રહ.
આત્મશ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૧૧ મુંઝાતો ના વિષય સુખમાં સત્ય કર્તવ્ય ભૂલી, લોભાતે ના ક્ષણિક જગની વસ્તુઓને વિલોકી; દેખી જાણુ જગત સઘળું હેય આદેય બેધી, આમેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાળે ! રહેજે. ૧૨ શુદ્ધ પ્રેમે સકળ કરવું બન્ધનો વિ છેદી, આત્મજ્યોતિ જગવ! ઘટમાં જ્ઞાનને ધ્યાન ગે; કર્તવ્યેની ફરજ લહીંને લેખ ફર્જે લખાયે, બુદ્ધ બ્ધિના હૃદય ઘટમાં ભાવ સાચે સુહા. રતિના લાલ અતરમાં, કરે નિષ્કામથી સઘળું; ખરેખર ભાવ લાવીને, કથી શિક્ષા હૃદય ધરજે. કચ્યું તવ ઉન્નતિ માટે, બજાવી ફર્જ પોતાની, બુદ્ધ બ્ધિ ભાવ લાવીને, સુખી થાઓ સદા ધર્મો. ૧૫
સાણંદ. ૩ શાન્તિઃ રૂ
-> ન રહ્યો તો હો ? —
કરી વિશ્વાસને ઘાતજ, પ્રતિજ્ઞા છંડીને પાપી; કરી કાળું વદનદોષ, રહ્યો જે જીવત હે શું ? મુખે મીઠે હૃદય કાતી, ગુરૂહી બની , બનીને કર્મથી ભારે, રહ્યો છે જીવતે હૈ શું ? અવજ્ઞા સન્તની નક્કો, જડમૂળથી ઉખેડે છે, બનીને સન્તને શત્રુ, રહ્યો જે જીવતે હે શું ? હઠીલાઈ ધરી મનમાં, કરી નાપાક મન સઘળું; ભસાભસ બહુ કરી મુખથી, રહ્યો જે જીવતા ન્હો શું? ૪ મુખે બોલી ફરી જાતાં, ગયું પ્રામાણ્ય પિતાનું પછીથી પ્રાણને ધારી, રહ્યો જે જીવતો હો શું ? ૫ કરીને મૈત્રીના ચાળા, વદે મીઠું પ્રપંચથી
For Private And Personal Use Only