________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમ.
૫૧૭
શ્રદ્ધા ભકિત હૃદય કરૂણું મંત્રી માધ્યસ્થ ધારી, સદ્ગુણેમાં મુદિત થઈને વિશ્વનું શ્રેય ઈચ્છીક કર્તને અનુભવ કરી સ્વાધિકારે વિવેકે, આભેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. દુઃખી લેકે જગ બહુ રડે દુઃખ સંહાર! યત્ન, નિષ્કામી થૈ જગ જનતણું શ્રેય કર નિત્ય ફજે; જન્મી સારૂં અવનતલમાં કૃત્ય કીજે સુભાવે, આભેલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૬ શિક્ષા બાકી હજી તવ રહી કમગી થવામાં, શિક્ષા બાકી હજી તવ રહી સત્ય માર્ગે જવામાં પાસા સેવી ગુરૂજનતણાં પૂર્ણ શિક્ષા ગ્રહીને, આત્મલ્લામે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ! હેજે. સિદ્ધાન્તના અનુભવતણું સત્ય કે શિષ્ય! શિક્ષા, આત્મત્યાગી ઝટપટ બની દેશસેવાર્થ ભીક્ષા માગી માગી અવનિતલમાં આત્મભોગી બનીને, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાW હેજે. ૮ જીવોના સૈ શુભ હિત ભણી ત્યાગમાં મુક્તિવાસે, જાણું એવું સકલ હરવી ચિત્તની વાસનાઓ; જે જે કામ્યો સકળ તજવાં ત્યાગમાં શ્રેય જાણી; આલ્ફાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! રહેજે. દેવું ધોવું બહુ ભવ કર્યું પાપ સૈ જ્ઞાન મેગે, સોની સાક્ષી થઈ સહુ કરે લાવ એ ચગ્યતાને; યોગીઓના હદય ઘટમાં પેસીને તત્વ લેઈ, આલ્ફાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાથ! હેજે. ૧૦ ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા સદગુરૂની કૃપાથી, ઉલ્કાન્તિ છે તવ શુભ સદા કર્મચેગી થવાથી; નક્કી એવું હૃદય સમજી સત્ય સંક૯૫ ધારી,
For Private And Personal Use Only