________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૬
ભજનપદ્ય સંગ્રહ.
નીચાઓને શુભ પથવિષે ચાલતાં શીખવાશે, જીવ્યું ત્યારે સફળ જગમાં આત્મભાગે ગણાશે. ઉંચાનીચા વિષમ પથમાં રાખીને હોંશિયારી, જાતાં સૈનું શુભ જગ કદી વેદીને દુઃખ ભારી, ઉકાન્તિ એ વિકસિત બળે આગળેતે ચઢાશે, બુદ્ધચબ્ધિ સ્વરુ સમ જગ બની સિદ્ધપળે વહાશે.
૧૩
* आत्मोल्लासे प्रगतिपथमां पान्थ तुं नित्य
ને. આ
મન્દાક્રાન્તા. વાંચા ભાવે હદય પટના પત્ર હારે ઉકેલી, રે ના છાનું હૃદય ઉછળે અબ્ધિવત્ પ્રેમ છોળે, જ્ઞાનેન્નિત્યા પ્રગતિ કરવી હોય છે એજ ચિત્ત, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વહેજે. જે જે હારા હૃદય ગમતું પૂર્વ સંસ્કારો, તે તે હારા પ્રગતિ પથમાં પ્રાપ્ત થાશે પ્રયત્ન; કર્તવ્યના નિશદિન ભણે પાઠ ચિત્ત મઝાના, આત્મોલ્લાસે પ્રગતિ પથમાં પાન્થ નિત્ય તું ! હેજે. ૨ સેવા મેવા સમ મન ગણ સેવજે સદગુરૂને, તેથી હારૂં હૃદય વિકસે ને મળે સત્ય તિ; કર્તવ્યના અનુગમવડે પૂર્ણ યેગી બનીને, આશ્વાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે, ૩ જેવા ભાવ હૃદય ઉછળે જે અધુના મઝાના, તેવા ભાવો નિશદિન રહો એજ ઈચ્છું વિચારી; મ્હારા માગે અચલ રહીને આતમયેગી બનીને, આત્મલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. ૪
For Private And Personal Use Only