________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
* जीवने बोध
ભજનની ધૂન.
મૂર્ખામાં માનવ શુ મકલાય, કરણી જેવુ ફળ તું પાય, મ્હારૂં મ્હારૂં કરી મકલાતા, ભણ્યા ગણ્યામાં ભૂલ; આખર કાંઇ સાથે ન આવે, ડહાપણ થતું જ ફૂલ. પ્રભુભજનમાં ધરે ન પ્રીતિ, દયા ન કરતા દાન; પરભવ જાતાં ભાતા પાખે, નક્કી થઇશ નાદાન. રાવણ સરખા ચાલ્યા રાજા, દાનવને કંઇ દેવ; માયાની મમતા મૂકીને સન્ત જનાને સેવ. ચેત ચેત ચેતન ઝટ ચતુરા, રાખ પ્રભુપર રાગ; આંખે જોયુ સહુ અળપાશે, જાગ જાગ ઘટ જાગ હજી કરીલે સુકૃત હાથે, પામીશ ભવના પાર; બુદ્ધિસાર સદ્ગુરૂ એધે, આનન્દ અપરપાર.
ॐ शान्तिः ३
For Private And Personal Use Only
મૂર્ખા૰૧
મૂર્ખા૰ ૨
મૂર્ખ૦ ૩
મૂર્ખ૦ ૪
મૂર્ખા પ
22
મયંત્રસ્ત મયુરને
લા
તુજને જરાપણુ દુ:ખ દેવાની નથી વૃત્તિ મને, ભયથી ઘણી શંકા કરી આવે નહિ' તુ મુજ કને; આ હૃદય સઘળું દેખી લે ત્યાં દ્રોહનુ સ્થાનજ નથી, આ હૃદયમાં અહિંસા વિના ખીન્નુ નથી દેખા મથી. ઉપદેશ તવ રક્ષા ભણી મારાથકીજ કથાય છે, તેમજ છતાં ભીતિ ધરે મારા થકી શું ન્યાય છે ? ભીતિ હ્યુને મનમાં થઈ તે માક્ માગુ છુ અરે, મારીી સ્પુને તુ આપ એવું પ્રાથું છું તુજને ખરે. મમ આત્મવત્ પ્રેમી સદા તવ જીવમાં મમ પ્રાણ છે, એવી હૃદયની ભાવનામાં પ્રાણુ સહુ કુરબાન છે;
૫૧
૧