________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
ભજનપદ્ય સંગ્રહ.
* સંવ માત્રમાં છે. આ નિજાત્મા રૂપને જાણ્યું, ટળી બ્રાન્તિ અનાદિની; ગમે તેવી દશા મળે, સદા આનન્દમાં છે. ૧ પ્રવૃત્તિ ફજેથી કરતાં, બહિર્ વા ગામની મળે, ગયું જાડું જગત્ સ્વપ્ન, સદા આનન્દમાં છે. ગ્રહું પ્રારબ્ધ ભગવતાં, મળે અપમાન વા કીતિ; ગણું એ સ્વપ્નની બાજી, સદા આનન્દમાં છે. ગણે અમને ગમે તેવા, તમારી વૃત્તિના ભેદે; નથી દરકાર તેની કંઈ, સદા આનન્દ્રમાં છે. અમારા રૂપમાં રમતાં, જગતનું ભાન ભૂલાતું; સ્વયં એ ભાન કુરાતું, સદા આનન્દમાં છે. સભામાં ભાષણે દેતાં. તથા એકાન્તમાં રહેતાં; ગણ્ય સહુ સર્વના રૂપે, સદા આનન્દમાં છે. થતું સહેજે અનુભવવું, શુભાશુભથી રહી ન્યારા; બુદ્ધયબ્ધિ શુદ્ધ ઉપગે, સદા આનન્દમાં છે.
ૐ શાન્તિઃ ૨ માનન્દલ્હી. પ્રગટી આનન્દ હેલી, હદયમાં પ્રગટી આનન્દ હેલી; નામરૂપ વૃત્તિથી ન્યારી, ગીજનેએ ગ્રહેલી. હૃદયમાં ૧ અનુભવ દ્રષ્ટિથી અવલેકે, વૃત્તિ થઈ નિજ ચેલી; નામ રૂપ સાગરમાં રહેતાં, ન્યારી નિત્ય રહેલી. હૃદયમાં ૨ તન્મયભાવે પ્રભુની સાથે, મળતાં પ્રગટી વહેલી, ત્રય ભુવનમાં છલછલે થઈ, અખંડ રૂપ રહેલી. હૃદયમાં ૩ અનુભવમસ્તી મસ્ત બન્યાની, દિવ્ય પ્રકટતી કેલિ બુદ્ધિસાગર રસિયા જનને, દશા મળી જ ચહેલી. હદયમાં ૪
૩ૐ શાન્તિઃ રે !
For Private And Personal Use Only