________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫૯
દેવગુરૂની શ્રદ્ધા ધારી, કર ઝટ ધર્મની યારી, ઉપગે નિજરૂપ વિચારી, ધમી થા નિર્ધારી. ખરા. ૬ ચેત ચેત ઉપગે ભાવે, ધર્મ તે સાથે આવે, બુદ્ધિસાગર ધર્મ શુભંકર, કરશે તે સુખ પાવે. ખરા. ૭
૩ રાત્તિ રૂ
-9 નહીં પાછી રાવો માણા. એક કદી ઉમંગમાં આવી, કથે આજ્ઞા સદા માનું; કથું છું હું અનુભવથી નહીં પાળી શકે આજ્ઞા. નથી સ્વાર્પણતણી વૃત્તિ, રહી સ્વચ્છન્દતા વૃત્તિ, ગણાયા શિષ્ય તેથી શું ? નહીં પાળી શકે આજ્ઞા. ચણુઓ લેહના ખાવા, અહે દુષ્કાય એ જેવું; તથા શ્રી સદ્દગુરૂવરની, નહીં પાળી શકે આજ્ઞા. થશે મન દૂરથી પ્રીતિ, નહીં પાસે રહી શકશે; ખરી શ્રદ્ધા વિના જાણો, નહીં પાળી શકે આજ્ઞા. વિચારે બુબુદે જેવા, ઘણા પ્રગટે ઘણુ વિણસે; થતું એવું અહો યાવત્, નહીં પાળી શકે આજ્ઞા. જીવતાં મૃત્યુના જેવી, દશા નિજની કર્યાવણ તે; કર્યા વણ પ્રેમની શુદ્ધિ, નહીં પાળી શકે આજ્ઞા. હર્યા વણ સ્વાર્થના દે, અહં મમતા ત્યજા વણ રે; ક્ષમા ધાર્યા વિના મનમાં, નહીં પાળી શકે આજ્ઞા. થતી આજ્ઞાથી મુક્તિ, ખરી નીતિ પ્રવૃત્તિ એ, પ્રતીતિ એ થયાવણ તે, નહીં પાળી શકે આજ્ઞા. વિવેકે ભક્તિ શ્રદ્ધાએ, કરી સ્વાર્પણ સદા પ્રેમે; બુદ્ધયબ્ધ સદ્દગુરૂવરની, સદા પાળી શકે આજ્ઞા.
૩ રાત્તિ રૂ,
For Private And Personal Use Only