________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
ભજનપદ્ય સંગ્રહ.
સુડતાલીશ વર્ષ સવાયા, સહ સંયમમાં લયલાયા, મહેસાણું નગર રહાથા, સહુ સંઘ સદા મન ભાયા; ગુરૂભક્તિમાં હરખાયા.
નમું. જિન. ૪ ચોપનની સાલ સવાયા, વદિ એકાદશી જેઠ આયા, ચઢતા પ્રહરે સ્વરૂ જાયા, ત્યાગી પુદ્ગલની માયા; વર્તાવી સંયમ કાયા.
નમું. જિન. ૫ દશ દિશામાં કીર્તિ જાગી, વૈરાગી મહા સભાગી, જ્ઞાનાદિક ગુણગણ રાગી, મેં પુણ્ય ભેગથી પાયા; મેં મનમાં તુજને ધ્યાયા.
નમું. જિન. ૬ સાચી શ્રીસદગુરૂ સેવા, શુભ મુક્તિપુરીના મેવા, મને ગુરૂ ભજ્યાની હવા, કલિકાળે સદ્દગુરૂ દેવા, બુદ્ધિસાગર ગુણગાયા.
નમું. જિન. ૭
ખરા.
ખરા. ૧
ચરમસ્વભાવમાં રહે. 2
આપ સ્વભાવમાં રે–એ રાગ. ખરા નિજ ધર્મમાં રે, ચેતન સદાય ત્યારે રહેવું, પુણ્ય પાપથી સુખ દુઃખ વેદી, કાંઈ ન કોઈને કહેવું. કર્માધીન સંસારી પ્રાણી, મનમાં એવું જાણું, જૂઠી જગની બાજી મનિી, અન્તરનો થા જ્ઞાની. નામરૂપની ભ્રમણ મોટી, માન હૃદયમાં ખોટી, કાયા માયા લોટાલાટી, સાથે નહી લંગોટી. સ્વાર્થતણી માયા અવધારી, ચેત ચેત સંસારી, માયા ન્યારી કર નહિ ચારી, અન્ત દૂર થનારી. પસ્તાવાનું તે થાશે, એકાકી થઈ જાશે, કરી કમાણી બીજા પાસે, ફજેત ફાળકે થાશે. સ્વના જેવી જગની બાજી, ત્યાંના થા તું રાઈ, કયારે કાજી કયારે પાજી, કદી ન કોઈને છાજી.
ખશે. ૨
ખરા. ૩
ખરા. ૪
ખ. ૫
For Private And Personal Use Only