________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
દ્વત, પ્રેમાસ્માતને અનુભવ પ્રગટ થાય છે. આત્મામાં બે તત્વ છે, આત્મા અને જડ તેમાં જડના પાંચ ભેદ છે. પરંતુ આત્માવિના અન્ય તત્વ ન ભાસે તેવી ધ્યાન, ધ્યાતા અને બેયની એકતાને, લીનતાને, અનેકાન્તદ્રષ્ટિએ આત્માદ્વૈત, શુધ્ધ એવું આત્માનું અદ્વૈતપણું અર્થાત અન્ય જડ પદાર્થ વિના એકલો શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ ઈત્યાદિ જે આત્માદ્વૈત, બ્રહ્માત ઈત્યાદિ શબ્દ શૈલીએ અમેએ શુદ્ધધ્યેયનાં ધ્યાન પ્રસંગે શબ્દોદ્દગીરણ કહ્યું છે. એમ વ્યવહારથી અવધાવવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં અધ્યાત્મ જ્ઞાનરસ છલકાઈ જાય છે, સાત નયનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધ્યાથી એકાંત આધ્યાત્મિક વેદન્ત શાસ્ત્રોના અધ્યાત્મ જ્ઞાનને સ્યાદ્વાદ જ્ઞાન રૂપે પરિણમવાની શકિત ખરેખર આત્મામાં પ્રગટે છે, અને અમોએ તેને પૂર્વાચાની રોતિ પ્રમાણે ઉપગ કરી અધ્યાત્મિકપદો બનાવીને દુનિયાના મનુષ્યો પરમાત્મપદ સહેલાઈથી જાણે અને પ્રાપ્ત કરે એવી સુગમતા કરી આપી છે. જેના કામથી ભિન્ન વેદાંતિયે પણ અધ્યાત્મ જ્ઞાનમાં પ્રવેશ કરે એવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેરને બ્રહ્મા સ્વરૂપમાં ઘટાવી લક્ષ્યાર્થ ઉપયોગ પ્રકારો છે. અમાએ બ્રહ્મોષનિષદ્દમાં શુદ્ધ બ્રહ્મનું સમાધિદ્વારા સ્વરૂપ અનુભવીને જણાવ્યું છે, ધર્મોપનિષદ્દમાં ધર્મનું સમ્યક્ સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે. સમદ્રષ્ટિ બળે સમ્યજ્ઞાનીને એકાન્ત આ ધ્યાત્મિક શાસ્ત્રો પણ અનેકાન્ત સ્યાદ્વાદ જ્ઞાનરૂપે પરિણમે છે, માટે સમ્યગ્દષ્ટિએ વેદાન્ત ઉપનિષદોનાં કેટલાંક સૂત્રને આત્મિક જ્ઞાનની દિશા જણાવવા માટે લખવામાં આવે છે –તવમલ, સાંદ્રહ્મામિ. મામાત્ર, પ્રજ્ઞાનવ્રહ્મ ” વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વેદ આ ચાર વૈદ પૈકી એકેક વેદનું આધ્યાત્મિક જ્ઞાનમય એકએક વાક્ય છે–તરામસિ-તન્ત્યં- -તે બ્રહ્મ તું છે. તે શુદ્ધા
ત્મા તું છે. તત શબ્દવડે શુદ્ધ બુદ્ધ પરમાત્માનું ગ્રહણ કરવું અને તત શબ્દ વાચ શુદ્ધબુદ્ધ બ્રહ્મતેજ તત્વમસિ અર્થાત તું છે. આમ કહેવાથી આત્માની પરમાત્મદશાને પૂર્ણ ઉપયોગ પ્રકાશિત કરાય છે, મુખ્યવૃત્તિએ તરવમસિ વાકયથી તું બ્રહ્મ છે. પરમાત્મા છે, એ બધ ગ્રહણ કરાય . તેથી લક્ષણવૃત્તિ અને ગૌણવૃત્તિની ગૌરવતા કરવાની જરૂર પડતી નથી. જગત્ તત્વવાદીઓ તસ્ય પરમાત્મનઃ યં મisfસ લેવલ તે પરમાત્માને તું સેવક છે એવો અર્થ કરે છે, પરંતુ મુખ્યવૃત્તિએ તે તું બ્રહ્મ છે. તે તું શુદ્ધ આત્મા છે, પરંતુ રાગદ્વેષાજ્ઞાનથી કપાયેલે બહિરાત્મા નથી એવો અર્થ થાય છે. જ્ઞાનીઓ અલ્પ શબ્દોમાં અનંત અર્થને ગ્રહે એવા વાક્યને સૂત્ર કહે છે. શિષ્ય પિતાના મનમાં વિચાર કરે છે કે હે ગુરૂ હું કોણ છું. તેના ઉત્તરમાં ગુર જણાવે
For Private And Personal Use Only