________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
રસ લે અને નિષ્કામ ભાવે દુનિયાના સર્વ જીવાની આત્મવત્ સેવા કરે એવા હેતુથી અમેાએ સેવાધર્મનાં કર્મ યોગનાં પદો રચ્યાં છે તે પણ રસની સહજ સ્ફુરણાએ રચાયાં છે. હાલના સુત્તુ મનુષ્યા હવે એવા સવિચારના ભાવમય પદ્યોને ઉંચા ખે હાથ કરીને મુક્ત કંઠે કાવ્ય કહેવા લાગ્યા છે. પ્રગતિમય વિચારાની અને આચારેની વૃદ્ધિ થાય અને સર્વ લેાકા ઉન્નત્તિના શિખરે આરાહી પૂર્ણ સુખ આસ્વાદે એવા વિચારોથી ભરપૂર પદ્મો અને ભજનાના જેટલા પ્રચાર કરવામાં આવે તેટલે ન્યૂન છે. અમારા હૃદયમાંથી સ્ફૂરણા યાગે પ્રાય: ધણાં કાવ્ય ઉદ્દભવ્યાં છે, તેને અમેએ વિના સાચે પ્રકાશિત કર્યાં છે. જ્ઞાનીએ ધુળમાંથી પણ શિક્ષણ મહે છે, તો ભજનપદ્ય સંગ્રહ વાંચીને તેમાંથી ગુણાનુરાગ દ્રષ્ટિએ શિક્ષણુ ગ્રહે એમાં કંઇ આશ્ચર્ય નથી. સ્યાદ્રાજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, તત્ત્વજ્ઞાનપર અમારી અત્યંત પ્રીતિ છે. વૈરાગ્ય ભક્તિસેવા કે જે નિરવદ્ય વિશાલ સાપેક્ષ દ્રષ્ટિએ સ્વાધિકારે સેવ્ય છે, તેના ઉપદેશદેવાની અમારી સતત વ્યાખ્યાન પ્રવૃત્તિ છે. અનેક મનુષ્યના પ્રસંગમાં આવતાં, શિષ્યાના ભક્તોના પ્રસગમાં આવતાં, ધ્યાન ધરતાં, સમાધિના ઉત્થાન કાલમાં સમાધિસ્મરણ પ્રસંગ પામતાં, સેવા ભક્તિનેપ્રસંગ અનુભવતાં, દેશની ઉન્નતિના વિચારા આવતાં, જૈન કેટમની, જૈન ધર્મની ઉન્નતિના વિચારાની સ્ફુરણા થતાં, ન્હાનાં બાળાનાં નિર્દોષ આનંદમય જીવનને અનુભવતાં, ખટપટીયા કલેશકારક સાધુએન સમાગમમાં આવતાં, વિષ્ણુકાના સમાગમમાં આવતાં. પ્રસંગોપાત્ત તે તે બાબતના અનુભવેાના ઉદ્ગારાથી કવાલિયાની, પદાની, ભજનની, રચના થઇ છે. અમારૂ' સાધ્યુંધ્યેય એ છે કે આત્માની પરમાત્મતા પ્રગટાવવી અને આત્માનું અનંત સુખ અનુભવવું, તથા સ્વાધિકારે જેમ બને તેમ નિલેશ્પ બની કાર્યાં કરવાં. તથા વિશ્વતિજીવાને તેના અધિકાર પ્રમાણે કર્તવ્ય ધર્મ જાવવાં અને નિલેષપણે તે આવશ્યક બ્યાને કરે એવા ઉપદેશ દેવા. આત્મા પ્રતિદિન પ્રતિક્ષણુ જીવન યાત્રા કરે છે તે પ્રમાદ ત્યજીને જેમ બને તેમ અનંતજ્ઞાન દર્શન સુખના અનુભવ તરફ પ્રયાણ કરે છે અને ઉપશમાદિ ભાવે તન્મય થઇને આનાદ્વૈત વગેરેના ઉદ્દગારાને ભાવના બળે ગિરે છે. આત્માના આનવિના અન્ય દુ.ખ ભાસે નહી' એવા ઉપયાગને આનદાદ્વૈત કહેવામાં આવે છે. ( સ્યાદ્વાદશૈલીએ ) આત્મા વિના આત્માના જ્ઞાનમાં ઉપયાગમાં અન્ય જડ પદાર્થ વિગેરે દ્વિધાભાવ ન ભાસે તેને આત્મા દ્વૈત કહેવામાં આવે છે. આત્માના શુદ્ધોપયાગે આત્મસ્વરૂપમાં શુદ્ધ પ્રેમથી લીન થઈ જતાં અન્ય કશાની યાદી આવતી નથી, તેવી દશામાં શુદ્ધાત્મા
ન
For Private And Personal Use Only