________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્ય છે. સર્વ રસને શિરોમણિ શાંત રસ છે, શાંત રસથી અપૂર્વ અખંડ આનંદ રસ અનુભવાય છે માટે જેમાં શાંત રસનું વિવેચન છે તે કાવ્ય છે. કારણ કે તે આત્માનન્દરસમય હોય છે. સ્ત્રીઓના વર્ણનથી કંઈ જ્ઞાનીઓને રસ પ્રાપ્ત થતી નથી. શૃંગારિક કાવ્યો કે જેમાં અલંકારે પણ તે સના છે, તેને બાલ
છો કાવ્ય તરીકે માનીને તેને સાહિત્યમાં ગણે છે, પરંતુ કામોદ્દીપક સાહિત્યથી દેશને, રાજ્યને, ધર્મને, કેમને સંધને, સમાજનો ઉદય થતો નથી. કામવિષય કાવ્યોને સાહિત્યનાગ્રંથ ગણુને શૃંગારિક કવિઓએ એક વિષયમાર્ગની ઉન્નતિ કરી છે. તેથી ધર્મમાં રાધાકૃષ્ણાદિ નામે શૃંગારરસે પ્રવેશ કરીને ભક્તોમાં, ગુરૂઓ માં વ્યભિચારને પથ્થો છે, એમ અપેક્ષાએ કહી શકાય તેમ છે. માટે સાહિત્ય ગ્રન્થ તરીકે કાવ્ય ગ્રન્થ તરીકે તે ગ્રન્થ ગણવા કે જે ગ્રન્થથી મનુષ્યોમાં બ્રહ્મચર્ય ખીલે, નીતિની પુષ્ટિ થાય સેવા ભક્તિ ખીલે, ઉપાસનાનું સ્વરૂપ ઓળખાય, તત્વજ્ઞાનની શોધ થાય ઇત્યાદિઅનેક સદ્દગુણે ખીલે અને દેશ,કામ, સમાજ, રાજ્ય વગેરેથી શુભન્નતિથી લેકમાં સત્ય શાંતિ સુખનો પ્રચાર થાય. ગદ્યરૂપ અને પદ્યરૂપ એમ બે પ્રકારનાં કાવ્ય છે. શૃંગારિક કવિઓએ દેશ, કેમ, સમાજની પડતી થાય એવાં કેટલાંક કવને કર્યો છે જેમાં સદ્દવિચારો, શુભ પ્રવૃત્તિ, સેવા ધર્મ, અધ્યાત્મ જ્ઞાનના વિચારો ભર્યા હોય છે તે કાવ્યને શુભ કાવ્ય તરીકે કરવામાં આવે છે. જગન્નાથ વિગેરે શૃંગારિક કવિઓએ જે તે સમયે દેશની, સમાજની, રાજ્યની, ધર્મની ઉન્નતિ થાય એવા વિચારને ગ્રન્થો રચી દર્શાવ્યા હોત તો આર્યાવર્તની આવી અધોદશા થાત નહીં. શૃંગારિક કવિઓએ રાધા કૃષ્ણના નામે એવાં કાવ્યો બનાવ્યાં છે કે તેમાં બેન દીકરીની આગળ કહેતા પણ શરમ આવે. શું કાવ્યશક્તિને આવો ઉપગ થવાથી આર્યાવર્તના લોકેની ઉન્નતિ થવાની છે ? કદી નહીં. નીતિના ભજને પદે નિર્દોષ સેવા ભક્તિના પદે, પરમાત્માની સ્તુતિના પદે, શિષ્યોના ગુણોનું વિવેચન કરનારા પઘો સમાજ, સંધ દેશ રાજ્યની સેવામાં પ્રવૃત્તિ થાય એવાં ભજન, અધ્યાત્મજ્ઞાનનાં પદે, વેગનાં પદે, વૈરાગ્યનાં પદે, ઈત્યાદિને અમે શુભસાહિત્ય કહીએ છીએ, અને તેને અમો કાવ્ય કહીએ છીએ, એવી અમારી માન્યતા છે. હાલમાં દેશ, સમાજ, નીતિભાવનાનાં પોયર લેકોને પ્રેમ જાગ્યો છે. વિદ્યાની કેળવણી ઉન્નતિપ્રતિ લેકેની અભિરૂચિ વધવા લાગી છે. પિતાની પડતી શાથી થઈ? તેનું સર્વ લેકે સ્વરૂપ સમજવા લાગ્યા છે. અધ્યાત્મ જ્ઞાન તરફ લેકેની અધ્યાત્મ પદેકારા અભિરૂચિ વધવા લાગી છે. પ્રગતિમય પ્રવૃત્તિમાં કર્મ યોગીઓ
For Private And Personal Use Only