________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રસ્થાને યોગ્ય મિત્ર ધર્મનું મિત્ર મૈત્રી કાવ્ય લખ્યું છે. શ્રાવક ધર્મ સંબંધી પદ્યો લખ્યા છે. દેશમાં રાજ્યદ્વારા શારિત હોય છે તો ધમની આરાધના થાય છે. તેથી પ્રથમ રાજા શહેનશાહ સર પેજની શાનિ ઈચ્છવામાં આવી છે. શ્રી રાગપિ તિર્મવતુ એ મંત્રથી જૈન સંઘ શ્રી રાજાને પન્નર પન્નર દિવસે શાંતિ ઇચ્છે છે સર્વ દેશોમાં ધર્મની પ્રાપ્તિ માટે આ દેશની મહત્તાને ધર્મ શાસ્ત્રોમાં વર્ણવી છે. જેનાગોમાં લખવામાં આવ્યું છે કે અનંતગુણું પુણ્યની રાશિ પ્રગટ થાય છે, ત્યારે આ દેશમાં જન્મ થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણ પુણ્યની રાશિ પ્રાપ્ત થાય છે ત્યારે જૈન બ્રાહ્મણ જૈન ક્ષત્રિય, વૈશ્યાદિને ઘેર જન્મ પ્રાપ્ત થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણી પુણ્યની રાશિ વધે છે ત્યારે સદ્દગુરૂને સમાગમ થાય છે. તેમાં પણ ઉત્તરોત્તર અનંતગુણ પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે શ્રી સદ્દગુરૂદ્વારા જેન ધર્મની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ સામગ્રી માટે ભારત દેશની વિદ્યા, બ્રહ્મ વિદ્યા, નીતિ, શુદ્ધાચાર, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભક્તિ, સુવેષ, સુધર્મઆદિ વડે ઉન્નતિ હોય છે, તો તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. અને તેથી આત્મધ્યાન સમાધિની પ્રાપ્તિ થાય છે, માટે ભારત કાવ્યની રચના કરીને ભારત દેશની ભીન્નતિ કર્તવ્ય પ્રવૃત્તિની ઉત્સાહતા વર્ણવી છે, તથા ભારતના સર્વ દેશમાં જેનેનું ગુજરાતમાં દોઢ હજાર વર્ષથી વિશેષ જોર હોવાથી અને દયાદિ ધર્મ ગુણોની આરાધના માટે ગુર્જર ભૂમિ યોગ્ય હોવાથી ગુજરાતને યારે પ્રાણુ ગણી ઔપચારિક સ્તુતિ કરી છે. તે સાપેક્ષ દ્રષ્ટિએ ગ્ય છે. કમલેગી થનાર બાળકને સંબોધિ “પ્યારા હદયનાં બાળકે એવાં બને એવાં બને” એ કાવ્ય રચવામાં આવ્યું છે, તેમાં બાળકોને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચારે બાબતોની આદેયતાનાં દ્રષ્ટાંત જણાવ્યાં છે. ઇત્યાદિ વ્યાવહારિક અનેક બાબતોને ધર્મમાં પરંપરાએ સાપેક્ષ દ્રષ્ટિએ ઉપયોગી જાણીને સહજસ્કરણાએ વર્ણવી છે. કેટલેક સ્થાને કદ્રવર્ણ નનાં કાવ્યો છે તેમાંથી સાબરમતી ગુણ શિક્ષણ કાવ્યની પેઠે સાર ગ્રહવા માટે લખ્યાં છે કે પ્રાણવા તે પરિવા, ને પિસવા તે ગ્રાસવા(ઝાવારસૂત્ર)જ્ઞાનીને આસ્રવનાં કારણે સંવરરૂપે પરિણમે છે. અને અજ્ઞાનીને સંવરનાં કારણે છે. તે આસવરૂપે પરિણમે છે. માટે કુદતઆદના કાવ્યોમાંથી ઘણું શિક્ષણ ગ્રહી શકાય છે. શૃંગારિકરસ આદિ નવ રસને જેમાં વર્ણવ્યા હોય છે, તેને શૃંગારિક કવિ કાવ્ય કહે છે. પરંતુ શાન્ત રસિકજને જેમાં આત્માના સદ્દગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને કાય કહે છે. જે રસાત્મક વાકય છે તે
For Private And Personal Use Only