________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦
ભજનપદ્ય સંગ્રહ,
વિચાર્યા વણ ઉતાવળથી, થી મેળ ના સારૂં; વિચારી સર્વ સંબંધે, મળે તે ભાવથી મળશે. મહત્તા મેળની શી છે? મહત્તાની પ્રવૃત્તિ શી? ત્યજીને દંભની વૃત્તિ, મળે તે ભાવથી મળશો. મન્યામાં ભેદ ના ભાસે રહે ના સ્વાર્થની કાતી. ખરૂં પ્રામાણ્ય ધારીને, મળો તે ભાવથી મળશે. મળી પશ્ચાત્ થવું જુદા, પરસ્પર દ્વેષની વૃદ્ધિ, મળેલું એ ગણી જ ઠું, મળે તે ભાવથી મળશો. સ્વભાવે મેળ ના આવે, કરે જે મેળ તાણુને, નથી આનન્દ તેથી કંઈ, મળે તે ભાવથી મળશે. થતો જે મેળ મન માન્ય, સદા આનન્દ દેનારે, મહત્તા મેળની બેધી, મળે તે ભાવથી મળશો. રવૃત્યા તમેવૃત્યા કરીને મેળ જે મળતા; ક્ષણિક એ મેળના મેળા, મળે તે ભાવથી મળશે. વહે જૂદુ હૃદય બાહિર, પ્રપંચોની વહે વૃત્તિ; નથી એ મેળ સૉને, મળે તે ભાવથી મળશે. કરે ના સ્વાર્થથી કાળું, બની વિશ્વાસના ઘાતક ખરે વિશ્વાસ લાવીને, મળે તે ભાવથી મળશો. અનીતિમાં બની મગૂલ, પ્રવૃત્તિ શુદ્ધ ના ધારે, નથી એ મેળ મેળુ, મળે તે ભાવથી મળશે. નહીં કંઈ ન્યૂનતા લાવે, વિપત્તિમાં પ્રસગેએ; હૃદયમાં સત્ય અવધારી, મળે તે ભાવથી મળશે. ૧૨ ત્યજી કાપથ્યની વૃત્તિ, બની નિષ્કામ અન્તર્થી; અહંતા ભાવને ત્યાગી, મળો તો ભાવથી મળશે. ૧૩ વિચારી મેળના ભેદે, અભેદે આત્મતા બધી; વિવેકે સંપ ધારીને, મળે તે ભાવથી મળશો. કરીને મેળ નિશ્ચયતા, મળેલા બાહ્ય સંગે; ખરેખર સ્વાધિકાર હો, મળો તે ભાવથી મળશે. ૧૫
૧૪
For Private And Personal Use Only