________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫૦૧
૧૪
લil,
૧૭
ધરે ના ભેદની વૃત્તિ, બને તે શ્રેય માટે સહુ, ગણને વિશ્વમાં વર્તે, અમારા તે ખરા ભક્ત. કદી ના સ્વાર્થમાં મું, ધરે પરમાર્થની કરણી, વહે શુદ્ધોપગે જે, અમારા તે ખરા ભકતો. નહીં લેપાય ઈચ્છાઓ, કરીને બાહ્ય ભાવમાં કષાયને થતા વારે, અમારા તે ખરા ભક્ત. કુતર્કોથી નહીં મુંછે, સુતર્કથી વહે અગ્રે; જગતું કુટુંબ માને છે, અમારા તે ખરા ભક્ત. શુભાશુભ બાહ્યદષ્ટિએ, ગણાતું ને કરાતું જે કરે તે બાહ્ય વ્યવહારે, અમારા તે ખરા ભકતે. કર્યું તે ના કર્યું માને, નિરંજન ભાવને ધરે, રહે સૈ દશ્યથી ન્યારે, અમારા તે ખરા ભકતો. અહંતા નામ રૂપની, ત્યજીને નામ રૂપની; કરે છે જેથી કરણ; અમારા તે ખરા ભકતો. વ્રત ધારે યથાશક્તિ, પ્રમાદો આવતા વારે; પ્રવૃત્તિ સાત્વિકી ધારે, અમારા તે ખરા ભકતે. રવૃત્તિ તમોવૃત્તિ, ત્યજીને ધ્યાનમાં વર્તે, સમાધિમાં રહે હેજે, અમારા તે ખરા ભકતે. ધર પ્રામાણ્ય વ્યવહારે, કરે છે શ્રેય જીવોનું ઉપગ્રહ ફર્શને ધારે, અમારા તે ખરા ભકતે. કદી કાયર બને જે, રહે આનન્દની મેં; પ્રસન્નાચ્ચે જીવન ગાળે, અમારા તે ખરા ભકતો. રસીલા ભક્તિ રસગે, રહે સંસારથી સરતા; બુદ્ધયબ્ધિ ધર્મદષ્ટિએ, અમારા તે ખરા ભકતે.
૨૫
मळो तो भावथी मळशो. १६ પરીક્ષા પ્રેમની સમ્યક, કરીને પ્રકૃતિ મેળે, વિવેકે લાભ દેખીને, મળે તે ભાવથી મળશે.
For Private And Personal Use Only