________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પરિક્ષાની કસોટીએ, પ્રથમ ચઢવું ઘણુ સારૂં',
કરી સ્વાર્પણુ મળ્યુ તેનુ, મળેા તે ભાવથી મળશે. ૧૬ વ્યવસ્થાએ સકળ સમજી, થતા તે તેજ મેળેાની; શુભાશુભ મેળ ખાધીને, મળેા તે ભાવથી મળશે. વિચારી યેાગ્ય મેળાપી, ગુણે! જે જોઇએ તેથી; કરીને મેળની કિમ્મત, મળા તા ભાવથી મળશે. મળ્યા પશ્ચાત્ થવુ દા, મનેા ના મેળ એ સ્વપ્ને; કરીને ચિત્તની શુદ્ધિ, મળેા તા ભાવથી મળશે. મન્યામાં ના રહે ખામી, પ્રશસે મેળને સન્તા; અહા એ મેળની રીતે, મળેા તે ભાવથી મળશે. રહે ના ઝેર હૈયામાં, રહે અમૃત સદા મનમાં; ભલા એવા વિચારોમાં, મળેા તે ભાવથી મળશે. નિજાત્માવત્ ગણી જીવા, કરી મૈત્રી ખરા ભાવે; સદાચારાવિષે પ્રેમે, મળેા તેા ભાવથી મળશેા. વિચારી મેળ વ્યાપકતા, બની તન્મય જીવા સાથે; ખરા સિદ્ધત્વના મેળે, મળે! તા ભાવથી મળશે. ત્યજીને સાંકડી દૃષ્ટિ, સકળમાં આત્મમાં એકયે; પરમ અદ્વૈતના મેળે, હૃદયના ભાવથી મળશે. ત્યજી મમતા સજી સમતા પરબ્રહ્મ સ્વયં એધી; બુદ્ધયધ શુદ્ધ સ ંમેલે, હૃદયના ભાવથી મળશે. ॐ शांतिः ३
૨૫
મુને અમારા તુ સદા ખેલી, સમર્પણ સહુ કર્યું તુજને; ચલાવ્યું વ્હાણ ભરદરિયે, ગમે તે કર તને સોંપ્યું. કર્યું. સ્વાર્પણ પછી મુજને, અને તેની નથી પરવા; તમારા હુંજ જપવામાં, સદા તટ્વીનતા ગમતી.
For Private And Personal Use Only
૫૦૩
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪