________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
એવા. ૨
એવા. ૩
સુગુરે સગુણો દક્ષ દયાળુ, પરેપકારી પૂર્ણ મયાળ પડતે કદી નહીં જે નિન્દા વિકથા ખટપટે રે. સમતા ધારે મોહને મારે, સત્ય વિવેકે સત્ય વિચારે શિક્ષા આપી તે સરૂની મનમાં બહુ રટે રે. સદુરૂને ઉપકાર ન ભૂલે અહંવૃત્તિમાં જ નહીં ઝૂલે, સાચી આવશ્યક નિજ ફજ અદા કરવા અટે રે. વિનયાચારે વર્તે ભાવે, સાપેક્ષાએ બેધ સુહાવે; બોલે બુદ્ધિસાગર સદ્દગુરૂ રહે શુભ સંગતે રે.
એવા. ૪
એવા. ૫
છેમછિનાથ સ્તવન.
કાનુડે ન જાણે મારી પ્રીત..............એ રાગ મદ્વિજિન લાગ્યું તુજગુણ ગુણતાન, ધ્યાનની ચઢી ખુમારી રે. મલ્લિક
જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વ્હાલા છું તું; સાંધ્ય પ્રીતિતાતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લિ૦ ૧ ભાન ભૂલાયું ભવનું, દુ:ખ નહિ ભવના દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની પરઆશનિવારી રે. મલ્લિ૦ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચારી લીધું; તેથી પડે ન કયાંએ ચંન, ચાતુરી એ તવ ભારી રે. મલ્લિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ૦ ૪ મારામાં તુહિ સમાયે, હારામાં હું જ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મલિ૦ ૫ જે જે કહું તે જાણે, અન્તરમાં ભેદ ન આણે, વાંચા ઘટે ન મેળ અભેદ, ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિ૦ ૬ હું તુંજ એકસ્વરૂપ, અંતર્થી રૂપારૂપી; અનુભવ આપે એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલ્લિ૦ ૭
For Private And Personal Use Only