________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૯૩
મેળ અભેદે રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગળમાલ, અનુભવ સુખની કયારી રે. મલ્લિ૦ ૮
37 भोयणी मल्लिनाथ स्तवन. 427
રાગ પ્રભાતી. મુજને મળ્યા મહિલનાથજી, જ્ઞાન દર્શન ધારી. શક્તિ અનંતી સાહીબે, ક્તા નિજ ગુણભારી, મુજને ૧ અજરામર અરિહંતજી, કાલેક પ્રકાશી; અલખ અગોચર આત્મતા. વિશ્વાનન્દ વિલાસી. મુજને ૨ દર્શન દીઠાં દીલમાં, તિ જયેત મિલાવી, સર્વ તેજનું તેજ જે, ચાતુરી થઈ ચાવી. મુજને ૩ પરમ પ્રભુ પરમાતમા, સમતાસાગર સાચા અન્તર્યામી અનાદિથી, કેઈ વાતે ન કાચા. મુજને ૪ મેળ મળે મનમાનીતે, બીજું રહ્યું કે ન બાકી; નિરખતાં નયને નયનને, તાતાર જયાં તાકી. મુજને ૫ ભાગી ભાવટ સહ ભવ તણ, ચિદાનન્દ થયે ચા; બુદ્ધિસાગર ભાવથી, ગાયે મેળ વધાવો.
ત્ર પત્રવધ. ી _0 ( अमदावादना शेठ लल्लुरायजी पर तेमना मरण प्रसंगे लखेल पत्र.)
કવ્વાલિ. કરી શરણું જિનેશ્વરનું, જગત્ સર્વે ભૂલી જાવું; ખરા સમભાવમાં રહેવું, ખરું ઉપદેશથી કહેવું.
દુહા-સાખી. અદા કરી નિજ ફર્જને, યથાશક્તિ અનુસાર; સુખ દુઃખ આવ્યાં ભગવ્યાં, કર ચિન્તા ન લગાર.
For Private And Personal Use Only