________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ભાગ આઠમે. 6 અને ૩પરા. આ
વિમલા નવ કરશો ઉચાટ..એ રાગ. એવા માનવ આગળ શું ઉપદેશ કર્યા કરે છે. નથુરા નગુણા લોકે સમજણ વહુ ફરતા ફરે રે, જયાં નિજની કિસ્મત ના થાતી, વ્યક્તિ મહત્તા ના સમજાતી. એવા મૂઢ જનના ગુરૂ બન્યાથી શું સરે રે, એવા. ૧ કરે ઝવેરી રત્નપરીક્ષા, જાણે ઉત્તમ કિસ્મત શિક્ષા હેરા આગળ વેદ પુરાણું વાંચે શું વળે રે. એવા. ૨ સત્ય શિખામણ ચિત્ત ન ધારે, કરે કદાગ્રહ મનમાં ભારે જે જન અધિકારી ના ભકત થતાં પણ શું મળે રે. એવા. ૩ સાન્નિપાતિક પિઠે બેલે, સત્ય દલીલે જે ના તેલે; સુગુરૂ વાનરને ઉપદેશે ઘર નિજનું ટળે રે. એવા. ૪ શ્રદ્ધા ભકિતને ના દાવે, નહિ ઉપદેશે માને લ્હાવે; એને ભક્ત શિષ્ય માન્યાથી ઘર નિજનું બળે રે. એવા. ૫ ભૂખ્યાને કિસ્મત ભેજનની, ભેગીને કિસ્મત છે તનની
જ્યાં નહિ વસ્તુની કિસ્મત ત્યાં સાર ન નીકળે રે. એવા. ૬ સમજે ગુરૂની પૂર્ણ મહત્તા, જાણે જે નિજ ગુરૂની સત્તા એવા ગ્ય અને ઉપદેશે, શ્રમ સફળ ખરે રે, બુદ્ધિસાગર ગુરૂના શિષ્ય જયકમલા વરે રે. એવા. ૭
कोने उपदेश देवो? એવા માનવને ઉપદેશ શુભ કરવા ઘટે રે, જેને શિક્ષા આપે રાગાદિક વિષયે મટે રે, શ્રદ્ધા ભક્તિ નિજ મન સાચી, ગુરૂ ઉપદેશે રહેતે રાચી, પડતાં કેટી વિને ધર્મથી નહિ પીછે હઠે છે. એવા. ૧
For Private And Personal Use Only