________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્યસંગ્રહ.
અન્તરૂમાં ફુરણા કર સારી, તવ સેવા મન ભાવે. નાથ૦ ૪ જગદુદ્ધારક પાપ નિવારક, અસંખ્યપ્રદેશ યારા; બુદ્ધિસાગર સ્વયં સનાતન, ષકારક આધારા. નાથ૦ ૫
વડાલી છે વીર પ્રભુ તારો. * વહાલા વેગે આરે, દયા દિલ લાવોરે, ભીડે મારી ભાંગવા હાજી. એ રાગ.
વરપ્રભુ તારે રે, તારક મને તારે રે, વીર મને તારશે હેજી. તારે તારે તારક દીનદયાલ, વીરપ્રભુતારક-વીર. શરણે આવ્યા તાહા રે, છે ત્યારે વિશ્વાસ બિરૂદ તારક તાદ્યરૂં, તેથી ધરી તવ આશ, મેહારિ સંહાર રે, વિકને વારે રે. વીર. ૧ તપ જપ વ્રત તીર્થો સહુ, તવ આજ્ઞામાં સમાય; તવ આજ્ઞા સેવ્યાથકી, કર્મ ભમ દૂર જાય, થતા દેષ વારે રે, આજ્ઞાથી ઉદ્ધારે રે. વીર. ૨ શું ના કર્મ વિષે થયું, થતું થશે નિર્ધાર, દેથી દૂર કરી, તાર્યા જીવ અપાર, આવ્યે મારે વારે રે, ભવજલ પાર ઉતારે રે. વીર. ૩ શુદ્ધ સનાતન જગ પ્રભુ, તુજને ક્ષણ ક્ષણ થાઉં; બુદ્ધિસાગર ભાવથી, લળી લળી વંદી ગાઉં, ભવોભવ આધારે રે, અન્તર્યામી મહારે રે. વીર. ૪
– ખેડબ્રહ્મા दीठो आज आबु आंखे रे દીઠે આજ આબુ આંખે રે, હિમગિરિ સરખે વિશાળ. ગામ ખરેડી જાવતાં રે, ઉચે બહુ દેખાય; સડકના માર્ગે સંચરે રે, તાપ ઘણે ન જણાય. દીઠે. ૧ વનસ્પતિ બહુ જાતની રે, દેખંતાં દેખાય,
For Private And Personal Use Only