SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે, ૪૯ મન કુમિત્રથી ભવમાં ભટકે, અસ્થિરતા લહે ખટકે; કે ફણધર લાગે ચટકે, દુઃખને લાગે ફટકે. નાથ. ૨. નામરૂપ મમતાના યેગે, પરપુલના ભેગે; દુઃખ અનંતાં કર્મ પ્રત્યેગે, ભેગો વિધવિધ રેગે. નાથ. ૩ જ્યાં સુધી મન સંગે રમશે, ત્યાંસુધી ભવ ભમશે; જ્યાં સુધી મનને ના દમશે, ત્યાંસુધી બહુ ખમશે. નાથ. ૪ ઈન્દ્ર ચન્દ્ર જે થાશે વ્હારે, તેપણ શાન્તિ ન કયારેક મનડાને વશ કરશે જ્યારે, ઠરશ ઠામે ત્યારે. નાથ. ૫ રાગદ્વેષરૂપ મનને જાણી, વશ કરે જ્ઞાને તાણી; મનડું છે ભવ દુઃખની ખાણ, ગુરૂગમ મનમાં આવ્યું. નાથ. ૬ સ્વર્ગ નરક છે મનની પ્રવૃત્તિ, મન વશ થાતાં નિવૃત્તિ, જાણી અનુભવજ્ઞાનની યુતિ, નિર્વિકલ્પ પ્રયુક્તિ. નાથ. ૭ સર્વ કષાથી દૂર રહેવું, એ છે તુજને કહેવું; પ્રારબ્ધ જે કર્મનું દેવું, સમભાવે તે હેવું. નાથ. ૮ શિખામણ એ મનમાં લાવે, કર્મને દૂર હઠાવે; બુદ્ધિસાગર શિક્ષા માની, નિજ ઘર સ્થિર થઈ જાવે. નાથ. ૯ – વડાલી » નાથ મને ગાશ છે | તારો. * નાથ મને આશા છે એક ત્યારે, મને ભવપાધિ તારે. નાથ હારા મનનું સઘળું જાણે, શું શું કર્યું આ ટાણે; તારક તારે રહેમ નજરથી, ભૂખ્યાનું મન ભાણે. નાથ. ૧ જે તે પણ હું છું તારે, તાર્યા વણું નહીં આવે, તારક નામ જે સાચું તે હવે, દુઃખદધિથી ઉગારે. નાથ. ૨ તવ કૃપા વણ અન્ય ન ઈચ્છું, પ્રાણધિક તું પ્યારે માફી કર કરૂણ રસસાગર, કીધા દેષ હજારો. નાથ૦ ૩ તપ જપ સંયમ સ્થાન સમધિ, તવ કૃપાથી જ થાવે; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy