________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
જડ ચેતનની ભિન્નતા રે, પૂર્ણ અહીં પરખાઇ; શુદ્ધ બુદ્ધ પરમાત્મની રે, સત્તા નિજ દિલ ધ્યાઈ. ત્યાંથી નીચે ઉતરી રે, શાન્તિનાથની પાસ; અગીચામાંહી મંગલે રે, કીધે વિશ્રામ ખાસ. સેફ શામળીયા જે થયા રે, જ્યાંહિ મરાણે! તેઠુ; દીઠું સ્થાન તે જાઇને રે, પશ્ચિમ દ્વારે એહુ. રૂખીરાણીના ગાખલા રે, ઉંચા આનન્દકાર; *ફર વાયુ આવા રે, દેખાવ બહુ મનાહાર. ગેાખ ઉપર ઉભા રહી રે, દેખે ચારે પાસ; દેખાતાં રમણિક સ્થળેા રે, હાડ ગામ જલવાસ. છેલ્રા દરવાજા કને રે, એ ત્રણ્ ગુફા સાર; ચંદન શુક્ા હેઠળે રે, ધ્યાન ચેાગ્ય સુખકાર, જિનમન્દિર પાંચે ભલાં રે, ઇડર શહેર મર; દિગંખર ત્રણ મદિરા રે, પાઠશાલા જયકાર. જ્ઞાનભડારા એ ભલા રે, ખસે શ્રાવક ઘર જોય; અન્યદની મદિરા રે, વિવિધ જાતનાં હાય. હાડ પાણી ને પાંદડાં રે, આંબા આંબલી ઝાડ; કાંટાળાં વૃક્ષે ઘણાં રે, દેખાતુ નહિ તાડ. મહાકાલેશ્વર ડુંગરે રે, ધર્યું" ગુફામાં ધ્યાન; અલખ દશાના તાનમાં રે, થયા ઘણા મસ્તાન. કુદ્રતશેાભા અહીં ઘણી રે, ઢષ્ટિ પ્રમાણે સૃષ્ટિ; યથાયોગ્ય પ્યારૂં ગળું રે, બુદ્ધિસાગર દૃષ્ટિ.
For Private And Personal Use Only
ઇડર૦ ૧૨
ઇડર૦ ૧૩
નાથ તમે નિજધરમાં સ્થિર થાવા, પરઘરમાં નહીં જાવા, નાથ,
મનડુ કુમિત્ર ન સાચું જણાવે, માહની માંહિ સાવે; આશા દાસી ઉંધુ ભણાવે, શાન્તિ જરા નહીં થાવે.
ઇડર૦ ૧૪
ઇડર૦ ૧૫
ઇડર૦ ૧૬
ઇડર૦ ૧૭
ઈડર૦ ૧૮
ઇડર૦ ૧૯
ઇડર૦ ૨૦
ઇડર૦ ૨૧
ઇડર૦ ૨૨
नाथ तमे निज घरमां स्थिर थावो.
નાથ. ૧