________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
ઉંડાં કાતર અતિ ઘણાં રે, ખીણ્ણા વિકટ સાહાય. નદી ઝરણાં વહેતાં રહે રે, શીત હવા સુખકાર; ગ્રામ્યજના ખેતી કરે રે, ચાલે ગાડી ધમકાર. જૈન ધર્મશાલા ભલી રે, નવ ગાઉપર શાલત; યાત્રાળુજન શ્રમ હરે રે, ભાતુ અપાતુ સુહ ત. દેઉલવાડાં આવતાં રે, જૈનમન્દિર પેખાય; જિનવરનાં દર્શન કરે રે, આનન્દ ચિત્ત ન માય. આદિનાથ નેમનાથનાં રે, દેરાં દેખવા કાજ; સાહેમ ગેારા આવતા રે, ધનવતને મહારાજ. કારણી કરી અહુ જાતની રે, વર્ણન કર્યું નહિ જાય; ચાર ખંડમાં કારણી રે, એ સમ નહીં અન્ય ડાય. ધન્ય વિમલશા શેઠને રે, ધન્ય માતને તાત; એવા પુત્ર જેને થયા રે, નામ કર્યું વિખ્યાત. વસ્તુપાલ તેજપાલનુ રે, અમર રહ્યં જગ નામ; સાનૈયા કાટી ગમે રે, વાપર્યો ઉત્તમ હામ. ધન્ય ભીમાશા શેઠને રે, દેરૂ કરાવ્યું સાર; ગઢ અચળ જિન દેહરૂ' રે, દેખ્યુ શુભ મનાહાર. કુમારપાલે કરાવીયુ રે, અચલેશ્વરની પાસ; શાન્તિનાથનુ દેહરૂ રે, દેખતાં ઉલ્લાસ. અચલેશ્વર મહાદેવનું રે, મન્દિર જીર્ણોદ્ધાર; વસ્તુપાલે કરાવીચા રે, નૃપાજ્ઞા શિર ધાર. દેખી અખ઼ુદ દેવીને રે, પાછળ ગુપ્ત છે પન્થ; રસ કુંપિકા અહીં જુએ રે, અર્બુદ કલ્પના ગ્રન્થ. ઉંચુ ગુરૂશિખર રહ્યું રે, ખાવાઓના વાસ; ગુફાઓ મહુ છે અહીં રે, વસે યાગીજન ખાસ. કાંપ વસિષ્ઠ ઋષિ તણા રે, આશ્રમ નૃપ પરમાર; ચૈાહાણા રાજા થયા રે, દેવડા સંપ્રતિ સાર.
For Private And Personal Use Only
૪૮૭
દીઠા. ૨
દીઠા. ૩
દીઠા. ૪
દીઠા. પ
દીઠા. ૬
દીઠા. છ
દીઠા. ૮
દીઠા. ૯
દીઠા. ૧૦
દીઠા. ૧૧
દીઠા. ૧૨
દીઠા. ૧૩
દીઠા. ૧૪
દીઠા. ૧૫