________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૫
કષાયે ઉપશમે એવી, વધે છે ચિત્ત નિર્મલતા. નથી વૈરી જગતમાં કે, વધે છે ચિત્તમાં સમતા, સ્વરૂપે સામ્ય સ્થિરતામાં, થવાનું શુદ્ધ ઉપયેગી. ખરેખર ભાવતઃ ઘટમાં, વિહારી બ્રહ્મમય પિતે; બુદ્ધયરબ્ધિ ભાવના વેગે, અખંડાનન્દતા ભાસે.
एकान्त निश्चयवादीने व्यवहारनयना अवलंबनना बोधनी आवश्यकता स्वीकारवामां साहाय्य आपq जोइए का
થતી વ્યવહારથી સિદ્ધિ ધરી નિશ્ચય હદયમાંહી, બહિર્ વ્યવહાર અવલંબે, ગ્રહેલા કાર્યની નક્કી, થતી વ્યવહારથી સિદ્ધિ. સદા વ્યવહારનયોગે, વહે શાસન કર્યું સાચું; મહા સંઘોન્નતિ કરવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ખરી આત્મોન્નતિ કરવા, સુધારા ધર્મમાં કરવા; ખરાં અવલંબને લેવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ચડયા બાદ જ નહીં પડવા, વિઘાતક સાથમાં લડવા; વ્યવસ્થાઓ ખરી ઘડવા, થતી વ્યવહારથી સિદ્ધિ. ૪ કર્યા ઉપકારને માટે, સમર્પણ શીર્ષના સાટે ખરી નિજ ફર્જની વાટે, થતી વ્યવહારથી સિદ્ધિ. ૫ ખરી નિજ ધર્મ સંરક્ષા, વ્યવસ્થા શકિતથી કરવા; ઉપાયે સર્વ આદરવા, થતી વ્યવહારથી સિદ્ધિ. અપેક્ષાઓ સકલ સમજી, ખરી ઉપગિતા બધી; બુદ્ધ બ્ધિ ધર્મ પ્રગતિની, થતી વ્યવહારથી સિદ્ધિ. ૭
ૐ શાંતિ, શાંતિઃ શાંતિઃ
For Private And Personal Use Only