________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
પરાજય ગર્ભમાં વસતે, વિજય સાચે જુવે જ્ઞાની; વગાડે છે વિજય વાઘ, પ્રયત્ન ખંતથી અંતે. કદી હિમ્મત નહીં ત્યજવી, શિવાજીરાવની પેઠે; પ્રતાપે દુઃખ બહુ વેઠયાં, થયે અંતે વિજય ગામી. ૫ હને તેવું બન્યું ના કંઈ, કદી ગભરાઈ ના જાવું; મસ્યા રહેવું સદા કાયે, પછીથી દેષ કિસ્મને. જુવે પાશ્ચાત્ય વિદ્વાને, કરે શોધો મરણ સાટે કદી હારી નથી જાતા, અનુત્સાહી નહીં બનતો. ખરી કિસ્મત સમયની જે, કરે પાશ્ચાત્ય દેશીઓ; કદી જંપી નહીં બેસે, ત્યજીશ ના જાત મહેનતને. જગતમાં કાર્ય કરવાનાં, ઘણું હારાં રહ્યાં માથે; અવિશ્રાન્તજ પ્રયત્ન તે, કર્યા કર ફર્જના ગે. હજી નિલેપ રહેવાને, ખરું હે જ્ઞાન ના લીધું કરી સેવા ગુરૂવરની, કરી લે જ્ઞાન તનું. સદા અભ્યાસ કરવાથી, થશે સિદ્ધિ સુકાર્યોની; શિખામણ માનીને વતે, જણાશે ભાવી ફળ સારૂં. થતી અભ્યાસમાં ભૂલો, સુધારી લેને ઉપગે, જરા ના ખેદને ધરજે, ભર્યું નિષ્ફળ નહીં જાશે. ૧૨ લખાયે પત્ર નવરાશે, પ્રસંગે બોધ આપીશું બુદ્ધ બ્ધિ સદગુરૂ શિક્ષા, ગ્રહી શિષ્ય સુખી થાતા. ૧૩
હા “સ્વતારોના ” નિરૂપાધિ દશા હમણાં, વિહારે ચિત્ત વેદાતી; બહિર નિ:સંગતા મેંગે, સમાધિ ચિત્તમાં વર્તે. ખરી નિર્ભય દશા ભાસે, જણાતું ભિન્ન પુદગલ સહુ કસેટીએ કસાવાતું, સુહાતું આત્મમાં રમવું. વધે ઉપગની ધારા, પડે છે ચેન અંતમાં
૧
For Private And Personal Use Only