________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
તેને ભૂપતિ મેહ છે, પ્રગટાવે સંકલેશ, યુક્તિ પ્રયુક્તિથી મેહને, ઝટ દેને સંહારી. આર્ય. ૧૧ ઉપશમ ક્ષપશમ અને, ક્ષાયિકભાવે દેશ પોતાને ઝટ પામતાં, આનન્દ હેય હરેશ આર્યભૂમિમાંહી જન્મ રે, હવે પુણ્ય કરારી. આર્ય. ૧૨ આત્મપ્રદેશે જે વસ્યા, ગુણપર્યાય સ્વતંત્ર સિદ્ધાંતના મર્મને, તે પાપે મહામંત્ર; દ્રવ્યને ભાવથી જાણ રે, થયે આર્યાવતારી. આર્ય. ૧૩ આર્ય પ્રદેશે સુધારણા, સાધ્ય બિંદુ મન ધાર; ઉપગે શૂર બની, કર એ ધર્માચાર, કર નિજ તાબે દેશ રે, સર્વ શકિત વધારી. આર્ય. ૨૪ આત્માસંખ્ય પ્રદેશ એ, નિજ ભૂમિ નિર્ધાર; જન્મભૂમિને ભકત થઈ, કર નિજ દેશદ્ધાર; તે નિજ દેશને ભક્ત રે, જો તે જયકારી. આર્થ. ૧૫ તન મન ધન વાણુ સહુ, અર્પણ કર કરી ત્યાગ; જન્મભૂમિને ભક્ત થઈ ધર ઉત્તમ મન રાગ; બુદ્ધિસાગર દેશ રે, આત્મામાં નિર્ધારી. આર્ય. ૧૬
भनथी निश्चय विना सिद्धि. १५ લખ્યું તારા ભલા માટે, વિવેકે વાંચીને સઘળું; વિચારી જે હૃદય માંહિ, નથી નિશ્ચય વિના સિદ્ધિ. નથી જે આત્મની શ્રદ્ધા, કર્યો સંકલપ ફરવાને; અહો એવી દશા ચગે, ખરેખર એક નિશ્ચય ક્યાં? ખરેખર એક નિશ્ચયથી, વધે છે આત્મની શક્તિ; વધ્યાથી આત્મની શકિત, થતાં ધાય સકળ કાર્યો. ડગે મેરૂ ડગે પૃથ્વી, ર્યો સંક૯૫ ના ડગતે; અહે એવા જ સંકલ્પ, બને છે કાર્યની સિદ્ધિ.
For Private And Personal Use Only