________________
Shri Mahavir Jain Aradhana Kendra
co
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપથ સગ્રહ.
શાસ્ત્રો પણ શાક્ષી ભરે, અનુભવ ગમ્ય સ્વરૂપ; અનુભવ એવા જે લહ્યા, અન્ય જ્ઞાની તે પ. શબ્દાતીત સ્વરૂપ જે, અનુભવ ગમ્યાધાર; વેદે પણ ના કહી શકે, અનુભવ એ નિર્ધાર. આત્માનુભવ પામીને, અને બાહ્યનિરપેક્ષ, પરજીવાના કારણે, વન રહે સાપેક્ષ. અનત અનતી દ્રષ્ટિએ, જ્ઞાની અનુભવ ગમ્ય; મુખ્યામુખ્ય નયેાથકી, અવમેધે તારતમ્ય. વચન માર્ગ છે જેટલા, તાવત જ નય હોય; નયની અન ંત દ્રષ્ટિયા, સાપેક્ષે તે જોય. સ ધર્મની દ્રષ્ટિયા, જાણે જે સાપેક્ષ; સમ્યકવી તે જ્ઞાની છે, વર્તે ના નિરપેક્ષ. આત્મભાવને અનુભવે, રહે નહીં પરત ત્ર; સાધ્યલક્ષ સાપેક્ષથી, પામે નિજ સ્વાતંત્ર્ય, સર્વાં વિવાદા ઉપશમે, જ્ઞાની સ્થિરતા યોગ; પામી પરમાનન્દના, ભાગવત ગુણુભાગ. આગમ જ્ઞાની હૃદયમાં, રહે ન શંકા કઇ. બુદ્ધિસાગર મુક્તિના, સુખના અનુભવ અહીં.
For Private And Personal Use Only
૧૦
૧૧
* आध्यात्मिक आर्यक्षेत्र
આ ક્ષેત્ર સુધારરે, અદા કર ફર્જ હારી; ક્ષેત્ર વિના ન આધાર રે, માન ચિત્ત વિચારી; આત્માસબ્ય પ્રદેશ એ, આર્યક્ષેત્ર સહાય; ભાવથકી એ જાણીને, રૂચિ મનમાં લાવ્ય; સ્થય હિમાલય એધ રે, જ્ઞાનગંગા સુખ્યારી. ખા. ૧ દર્શીન યમુના શાલતી, સરસ્વતિ ચિહ્નવૃત્તિ;