________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્યસંગ્રહ.
કુકર્મોને અનાચારે, નહીં ડરવું વ્યભિચારે, અહો એવાજ આચરણે, નથી આત્મોન્નતિ એથી. ગ્રહી લાંચે વદી જૂ ઠું, ખરાબી છવની કરવી, મહંતના થવું સામું, નથી આમેન્નતિ એથી. વિવેકે ના કશું કરવું, કરી આલસ ઉદર ભરવું; અદેખાઈ ઘણી નિન્દા, નથી આત્મન્નિતિ એથી. ભલે હે જેગી કે ભેગી, નથી આત્મોન્નતિ એથી; બુદ્ધ બ્ધિસદ્દગુણે વરતાં, થતી આત્મન્નિતિ સાચી. ૧૧
૧૦
* સતાવે રીત શા માટે --- સતાવે રીસ શા માટે, મનુષ્યનું હૃદય બાળી; દિવાળીની કરે હળી, હઠીલાઈ ધરે ખાલી. મનાવ્યું માનતી ના કંઈ, કરે મનની દશા ન્યારી; કરાવે કલેશની લીલા, મળેલ મેળ તેડાવે. સુઝાવે ના હુય સાચું, સમર્પે દુર્મતિ ઝાઝી; વધારે કર્મની સૃષ્ટિ, ઘણુ અવતાર દેનારી. તને ધિક્કાર છે કેટી, અરે એ રીસ ડાકિણ; વફાદારી ત્યજાવીને, હરામી ચિત્ત પ્રગટાવે. ગુણમાં આગ પ્રગટાવે, ત્યજાવે સર્વ સંબંધો કરાવે આંખમાં લાલી, ભરાવે ઝેરના પાલા. ભલાઈને કરે રે, હૃદયમાં શ્રેષને પૂરે, કરાવે ભેદના ભડકા, અરે ઓ રીસ પાપિણ. તપાવે તાપથી તનડું, તપાવે કલેશથી મનડું કરાવે હાલ ત્યાં ઝઘડે, જણાવે છે ખરું બેટું.
For Private And Personal Use Only