________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૧
બને છે. વાત એ ઘાટે, અદા કર ફર્જ પિતાની. થશે જે જે થવાનું તે, જશે જે જે જવાનું તે; સદા આજ્ઞા હૃદય ધારી, અદા કર ફર્જ પિતાની. થશે ફલ શું? ન જેવાનું, થશે ના તે ન રેવાનું, કરી આજ્ઞાજ કરવાની, અદા કર ફર્જ પિતાની. યથા આજ્ઞા તથા એવ, કશું બીજું કરી રૈવં; ભવાભાધિ સુતરવાની, અદા કર ફર્જ પિતાની. કરી આજ્ઞા ન ફરવાની, કથ્થુ એ શિષ્ય સુખકારી; બુદ્ધયબ્ધિ ધર્મ ધરવાની, અદા કર ફર્જ પિતાની.
૨૪
૨૫
૨
મારમોન્નતિ થી. ઈ વધે કંકાસમાં પ્રીતિ વધે ના નીતિની રીતિ; સુકાર્યોમાં રહે ભીતિ, નથી આત્મોન્નતિ એથી. પ્રપંચની રહે વૃત્તિ, ગુરૂની ના થતી ભકિત, કુરે મહાપાપમાં શક્તિ, નથી આભેન્નતિ એથી. પ્રતિજ્ઞા કરી ત્યજવી, સદા કુમતિ હૃદય ભજવી; બુરી ઈચ્છા સદા સજવી, નથી આમેન્નતિ એથી. કદી ના સત્યને વદવું, જગતને યુતિથી ઠગવું; વદી ક્ષણમાં ફરી જાવું, નથી આત્મોન્નતિ એથી. કરીને કેધ બહુ તપવું, અહંકારે સદા રહેવું; પરાયા માલને હરવા, નથી આમેન્નતિ એથી. ગરીબને સતાવાનું, ખરૂં પ્રામાણ્ય ના ધરવું; સદા વ્યસને વિષે રમવું, નથી આત્મોન્નતિ એથી. ગુરૂજનને દઈ ગાળે, અરે સ્વછંદતા ધરવી, કરી ચેરી ઉદર ભરવું, નથી આત્મોન્નતિ એથી.
For Private And Personal Use Only