________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
હરાવે સન્ત લેાકેાને, મરાવે માનવતાને; ચડેલાને જ પાડે છે, અરે આ રીસ મહા દુષ્ટા. ચલી જા વિશ્વથી દૂ, ઠરે તેથી સદા લેાકેા; બુદ્ધચબ્ધિ ધર્મ કરવામાં, ક્ષમાના સાથ છે સારે.
जैनोने बोध.
અમારા જૈન બંધુએ, કછુ તે ધ્યાનમાં રાખા, દશા પડતી તમારી થઇ, ઉઘાડી આંખ દેખાને. ગરીબેાની વધી સંખ્યા, મળે ના ભાખરી ખાવા; ઘણા વટલે અરે જૈના, તમા ન લાવતા મનમાં, નિરાશ્રય ખાળા રખડે, કરીને સહાત્મ્ય તેઓની;
સ્વધર્મનું ખરૂં સગપણુ, વિચારીને જુએ મનમાં. ઉડાવેાછે. મઝા મા, કરો લખ લૂટ લક્ષ્મીની; તમારી કામના માટે, કરી સેવા કહા કેવી ? પ્રભુ મહાવીરના ભક્તો, ક્રૂરે અજ્ઞાનની જ્યાં ત્યાં; તમેાને જો થતી પ્રીતિ, તદા સહાયે અરે આવે. રહી બાકી ન પડતીમાં, નહી ચેતા હવે જ્યારે; પછીથી ખુબ પસ્તાશેા, શિખામણ માનશેા સાચી, નકામા ખર્ચતા લાખા, રૂપૈયા નાત લગ્નમાં; તમારી કામની વ્હારે, ચઢા ઝટ જૈન બંધુએ. કરી સ્વાર્પણુ જીવન સઘળું, કરા ઝટ સહાય્ય જૈનાની; હશે જો ભક્ત જેના તેા, થશે મહાવીરની ભક્તિ. હતા કેવા પ્રથમ જૈના, હવે કેવા થયા દેખે; તમા જૈને હૃદયથી તેા, કડા કેમ આંસુએ નાવે? જમાના વહી ગયા જીના, જરાતા આંખ ઉઘાડા; તમારી ઉન્નતિ માટે, કરાને લક્ષ્મીથી સેવા.
For Private And Personal Use Only
3
८
૧૦
૧