________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૪૫૩
क्रियाना मतभेदो. ईક્રિયાના મતભેદ રે અજ્ઞાનીઓ ઝઘડા કરે; ભૂલી સાથે સાચું રે, સામાસામી લડી મરે–ક્રિયાના લકીરકી ફકીર બનીને, કરતા તાણુતાણું, ક્રિયાને પરમાર્થ ન સમજે, નિરપેક્ષી થઈ જા; વર વિના જાઈયા રે, સન્માન કયાંથી વરે. * ક્રિયાના ૧ ધર્મ ક્રિયાના ભેદ ઘણું છે, સાપેક્ષાએ સત્ય, સાધ્યદષ્ટિથી જ્ઞાનીને સહુ, સાચાં ક્રિયાનાં કૃત્ય ઉત્સર્ગોપવાદે રે, કદાગ્રહ કયાંથી અરે. ક્રિયાના ૨ સંવર નિર્જરની ક્રિયાઓ, આસવરૂપે થાય; શાસ્ત્રો કજીયા માટે થાતાં. સાધન બાધકતા ય; અજ્ઞાની સાપેક્ષા રે, સમજે નહીં સાચી ખરે. ક્રિયાના ૩ ક્રિયાઓની પરંપરાઓ, દ્રવ્યાદિકથી ગ્રાહ્યા, કર્તવ્યાકર્તવ્ય રૂપે, સાપેક્ષે નિમિત્ત સહાધ્ય; કરવું ને જે ન કરવું રે, જ્ઞાની તેને સાર વરે. ક્રિયાના ૪ આગમની સાપેક્ષ ક્રિયાઓ, અધિકારથી સાધ્ય બાધ્ય તે સાધકરૂપે થાતી, સાથે તે થાતી બાષ્પ નિશ્ચયને વ્યવહાર રે, સમજી જ્ઞાની ક્રિયા ધરે. ક્રિયાના ૫ જ્ઞાનીના હસ્તે ક્રિયાઓ, જ્ઞાની કરે તે સાચ, જ્ઞાની વણ અજ્ઞાની હાથે, સાચ હવે તે કાચ, જ્ઞાનીની આજ્ઞાએ રે, ક્રિયાઓથી મુક્તિ ખરે. કિયાના ૬ કર્મવેગને અધિકારી છે, જ્ઞાની ધર્મ પ્રમાણે જ્ઞાની ક્રિયાવિશે નિર્લેપી, જ્ઞાની ગુરૂ ધરે આણુ, બુદ્ધિસાગર ધમેં રે, જ્ઞાની અધિકારી ઠરે. ક્રિયાના ૭
-
For Private And Personal Use Only