________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
ભજનપદ્ય સંગ્રહ,
મતામિકામાં મુશે. કચ્યું કરતો નથી હારું, નહીં સમજે હદય મારૂં અપેક્યા પૂર્ણ સમજ્યા વણ, મતાભિપ્રાયમાં મુંઝે. અમારી દૃષ્ટિમાં કેવું, નથી તે ભાસતું તુજને, સ્વયં શંકા કરી મનમાં, મતાભિપ્રાયમાં મુંઝે. અમારા આશયે સમજ્યા વિના તર્કો કરે ઝાઝા વિચારી સત્ય ક્યાં તું, મતાભિપ્રાયમાં મુઝે. ગ્રહ્યા વણ આશયે સર્વે, પછીથી પૂર્ણ પસ્તાશે, તપાસ્યા વણ સકળ બાજુ, મતાભિપ્રાયમાં મુઝે. મળ્યા સંગ કેવા છે, પછીથી તે થશે કેવા વિચારી દેખ તે બાપુ, મતાભિપ્રાયમાં મુઝે. હને સમજાયું જે આજે, કચ્યું આતે અનાખે વા ક્યા કારણથી થકી રે શું, મતાભિપ્રાયમાં મુઝે. મનુષ્ય સહુ નથી સાચા, સુર્યું સાચું કદી જૂઠું; નિહાળ્યું પણ થતું જૂઠું, મતાભિપ્રાયમાં મુઝે. પરીક્ષક કો નથી પૂરે, ભ ભૂલે ડુબે તારે, અરે રાગ અને દ્વેષે, મતાભિપ્રાયમાં મુંઝે. શિખામણ સન્તની સાચી, સદા માની વિચારીને, હૃદયમાં દેખશું આવા, મતાભિપ્રાયમાં મુંઝે. હને વ્હાલા થયા હેનાં, વિચારી જે હૃદય કેવાં; પરીક્ષા વણું અરે કયાં તું, મતાભિપ્રાયમાં મુંઝે. જણાશે ના અધુના જે, પછીથી તેહ સમજાશે; બુદ્ધચબ્ધિ શીખ માનીને, ધરી લે શીર્ષ પર આજ્ઞા.
For Private And Personal Use Only