________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૫૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ૐ શાંતિઃ
खरी अध्यात्मिनी श्रद्धा.
થતા વ્હારા નહીં પીરા, થતા કપટી નહીં સિધ્ધા, હૃદયની શુદ્ધતા સાથે, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા.
પ્રકાશી છે સદા ભાનુ, તથા શ્રદ્ધા સ્વભાવે છે; ખરા ઔદાર્યની સાથે, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. લમાળ્યાના ભમે કયારે, નિહાળ્યું તત્ત્વને જ્ઞાને; ખરેખર તે ક્રૂ કર્યાંથી, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. કરે છે દષ્ટિ માળાની, કરેલી સંગતિયેાગે; પરા પારે ગયેલાની, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. થતી સ ંચાગ પામીને, ટળે સંયોગ પામીને; અરે અજ્ઞાનીની શ્રદ્ધા, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. કરી બ્રહ્માનુભવ ધ્યાને, ડર્યાં જે આત્મમાં પ્રેમે; સદા આનન્દુભાક્તાની, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. ટકે ના જ્ઞાનવણુ શ્રદ્ધા, નથી શ્રદ્ધા વિના ભક્તિ; કર્યો જ્યાં ત્યાં અનુભવને, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા.
નથી શ્રદ્ધા વિના પ્રીતિ, નથી પ્રીતિ વિના ભક્તિ; નથી ભક્તિ વિના શકિત, ખરી અધ્યાત્મિની શ્રદ્ધા. ખરેખર આત્મજ્ઞાનીને, થતા પ્રત્યય કથ્થાના એ; બુદ્ધગ્ધિ સદ્ગુરૂ સંગી, અધ્યાત્મિની શ્રદ્ધા.
For Private And Personal Use Only
wwwwww.n
૧
મ
૫
७
८
G