________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૪૫૧
૧
.
* કે
* * * *
*
*
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
આત્મસ્વભાવે ધર્મ છે, પર પુદ્ગલ છે ત્યાજ્ય, જ્ઞાનાદિક ગુણમાં રમે, હવે શિવ સામ્રાજ્ય. આત્મ રમણતા સાર છે, સર્વ શાસ્ત્રને સાર; પરિહરી પરભાવને, આત્મરમણતા ધાર. ચેતન વિયેત્સાહને, પ્રગટાવી જયકાર; આત્મરમણતા આદર, ભૂલી સહ સંસાર. નિજ ગુણમાંહી ખેલતાં, આનન્દ અપરંપાર, નિજગુણ સ્થિરતા ચરણમાં, ના સંકલ્પ પ્રચાર રૂપાતીત નિર્વોચ્ચ છે, સહજાનન્દ સ્વરૂપ; સહજાનન્દ સમાધિમાં, ચેતન જગને ભૂપ. શુભ પરિણામે બબ્ધ છે, અશુભ પાપને બંધ, શુભાશુભ પરિણામથી, જગત શુભાશુભ ધન્ય. શુભાશુભ પરિણામથી ભિન્ન ચિદાનન્દ રાય, ચિદાનંદમાં ખેલતાં, ભવ ભ્રમણ ટળી જાય. શુભાશુભ ઉપગથી, ભિન્ન શુદ્ધ ઉપયોગ, ચેતન ધર્મની પ્રાપ્તિમાં, શુદ્ધ સદા સંયેગ. આગમવાણું સાર એ, આરાધ ધરી રંગ; આત્મસમાધિ ગંગમાં, ન્હાવી સદા સુચંગ. નથુભાઈના કારણે, આત્મસમાધિ વિચાર, ગ્રંથ રચ્યા વિદ્યાપરે. આરાધન સુખકાર. ઓગણિસ ઈત્તરતી, માગશિર પુનમ બેશ; બુદ્ધિસાગર ભાવથી, સહજાનન્દ હમેશ.
૧૦૯
3
4
૧૧૧
૧૧૪
For Private And Personal Use Only