________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લનપદ્ય સંગ્રહ.
નવુ મને જૂનુ ટળે, શરીર વસ્ત્ર સમાન; શરીર ભાડા કાટડી, પેાતાનુ ના માન. શરીર બદલાતાં રહે, અહું મમત્વ ન રાખ; તેથી ન્યારા માની નિજ, સામ્યામૃતને ચાખ. ઉંચા નીચા તું નહીં; નહિ તું રૂપી દ્રવ્ય; ભ્રમણા ત્યાગી માાની, સમજ સમજ તું ભળ્ય. કર્યા કર્મ ના છૂટતાં, વેદ્યા વણુ જગમાંહિ; કાયર છુ' અનતા હવે, ભગવ જ્ઞાનાત્સાહ. ઢઢણુ મુનિએ ભાગળ્યાં, સાધુ ગજ સુકુમાલ; મેતા મુનિએ તથા, સમતા ભાવ નિહાળ કર્મ વશે જીવ નાટકી, નાટક કરે અપાર; લાજ કર્મને ના જરા, દૃષ્ટાન્તા જ વિચાર. રાગાદિક પ્રકટે છતે, સ્હામુ રહે તે જ્ઞાન; ઘેાર પરિષહ આવતાં, ચળે ન વીર સમાન. આત્મજ્ઞાનના શસ્રથી, મેાડુ શત્રુને માર; હજી માજી છે હાથમાં, પરભાવે ના હાર. કીધાં જે જે ભાગળ્યાં, તેમાં ચિત્ત ન રાખ; ઇચ્છાએ જે ઉપજે, તેને મારી નાંખ. કાચી એ ઘડીમાં અડ્ડા, આત્મલોનના ચે કેવલ લક્ષ્મી ઉપજે, ટળે મેહ સ યાગ. આત્મભાવના બળથકી, અનન્ત ભવનાં કર્મ; અંત વિષે ટળે, પામે શિવ સુખ શર્મ. આત્મરમણતા આદરી, નિમ ળ ચેતન ભાવ; પરમાત્મા સહજે અને, વસ્તુ ધર્મ સહાવ. શાત અશાતા વેદની, મેથી ન્યારાં ધાર; દ્રવિશે તુ નહી કદા, નિશ્ચય ચિત્ત વિચાર. જ્ઞાનાદિક તપ સંપદા, તુજ માં રહી સદાય; વ્યક્તિપણે તે થાય છે, પામી શુદ્વેપાય.
ચેગ;
For Private And Personal Use Only
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
४७
se