________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૪૪૫
તે મિથ્યા તુજ કલ્પના, તું જ્ઞાનાદિક ગેહ.. નામરૂપમાં તું નહીં, સમજ સમજ એ ભાવ; રાગાદિક ત્યાગી ભલી, સમતા મનમાં લાવ. રેગાદિક પ્રગટે છતે, સમતા મનમાં ધાર; દેવું ચૂકવ હર્ષથી, ઉત્સવ કાલ વિચાર. રેગે વેદ્યાવણ નહીં, છૂટક બારે માન; અકળાયાથી શું વળે, વૈરાગ્યે મન આણ. રસ શુભાશુભ મેળવી, બાંધ્યાં જે જે કર્મ ભેગવવાં તે તે પડે, નહીં કર્મને શર્મ. દીનવણું કરતાંઘકાં, કર્મ ન દૂરે થાય; સમભાવે શૂરે બની, ભેગવ કર્મ વિલાય. કર્મોદયને વેદતાં, ઉપગે ક્ષય થાય; નવાં કર્મ બંધાય ના, એ છે સત્ય ઉપાય. કર્મશત્રુ સાથે લડે, જ્ઞાની ધરીને શસ્ત્ર જ્ઞાન ધ્યાન ઉપયોગમાં, વાપરતે શુભ અસ્ત્ર. જ્ઞાની ઢીલ થાય ના, કર્મોદયથી જરાય; ઉદયે આવ્યાં કર્મને, વેદે સમતા લાય. આત્મજ્ઞાનની દ્રષ્ટિથી, જીવ પુલ બે ભિન્ન; જાણું આત્મવિષે સદા, રમ તું થઈ લયલીન. હર્ષ શોક ના મન ઘરે, બાહ્યદષ્ટિના ગ; હર્ષ શેક વણ ભગવે, સર્વ શુભાશુભ ભેગ. જ્ઞાની મુંઝાતે નહીં, પરમાં ધરી નિજ ભાવ; ક્ષણે ક્ષણે ઘટ જાગત, માની સાક્ષીભાવ, જે પિતાનું નહિ કદા, સદા નહીં રહેનાર; તેની મમતા ભીતિનો, ઝટ કરે પરિહાર. પર પર્યાય ભગવ્યા, તે નહિ તારા થાય; પર પુકલ લક્ષ્મી કહે, હહા મેહ મહિમાય.
For Private And Personal Use Only