________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૪૩
અમારે ને તમારે એ, પ્રભુના રૂપનું શરણું બુદ્ધચબ્ધિ સિદ્ધની ભક, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. વિસનગરથી બુદ્ધિસાગર, સંવત ૧૯૭૦ ચૈત્ર.
ૐ રાત્રિતઃ રે
૧૯૭૨ ની સાલનાં કાવ્યો,
વિજાપુરના જૈન દેસી નથુરામ મંછારામના મૃત્યુ નજીકના રેગેદય પ્રસંગે રચેલ તેમના સમાધિમરણાર્થે તેમને
સંભળાવાવમાં આવેલ. દષેિ ભરાનાધાન્થ. થિક અહેતુ સિદ્ધસૂરિ તથા, વાચક મુનિ પ્રણામ, દ્રવ્યભાવથી ધ્યાવતાં, રહે ન આસવ નામ. આત્મસમાધિ ગ્રન્થની, રચના શુભ સંકેત; દેસી મંછારામ સુત, નથુભાઈના હેત. ચેતન ! મનમાં ચેતીલે, પિતાનું નહીં કાય; કાયા માયા કારમી, પિતાની ના હોય. કર્મવશે રેગો થતા, ભેગવવા સમભાવ હાય વરાળ કર્યાથકી, શાંતિને નહી દાવ. સમતા ધર મમતા ત્યજી, અન્તરૂ આતમ ખેલ; કર્મ વિશે મારું ગણે, તે સહુ દૂર મેલ. ચાર શરણને આદરી, જિન આણુ મન ધાર; અવસર આવ્યો ચૂક ના, હિમ્મત લેશ ન હાર, દેહ અનંતા પામી, ઇયાં વાર અનંત; હારૂં ના કે તેહમાં, સમજ સમજ મતિમંદ.
For Private And Personal Use Only