________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
ભજનપદ્ય સંગ્રહ,
પત્ર. ઈ, અમદાવાદ શેઠ જગાભાઇ દલપતભાઈ એગ્ય ધર્મલાભ, જિનેશ્વર જાપ જપવામાં, જિનેશ્વર ધ્યાન ધરવામાં સમાગમ સન્ત કરવામાં, જીવન તે હાલ વીતે છે. પ્રભુથી બાંધી છે પ્રીતિ, ત્યજી છે વિશ્વની ભીતિ ગ્રહી છે સત્તની રીતિ, ગમે છે ચિત્તમાં એવું. પ્રભુની પ્રેમમસ્તીમાં, ભુલીને ભાન હું તુંનું; પ્રભુની સાથ મળવામાં, લગનવા ચિત્ત લાગી છે. પ્રભુના પ્રેમપ્યાલાને, પિઈને ભેન જગ ભૂલ્ય; પ્રભુરૂપે પ્રભુ દેખી, મિલાવી આંખથી આંખે. પ્રભુની પ્રેમભક્તિમાં, નથી બીજું કશું ગમતું; પડે નહિ ચૅન વાતમાં, બધું દિલનું કહું કોને; પ્રભુમાં હું પ્રભુ મુજમાં, પ્રભુને હું સદા સરખા; પ્રભુ હારે પ્રભુને હું, પરમબ્રહ્મ સ્વંયતિ . પ્રભુ દિલમાં રહો નિત્ય, પ્રભુ વણ અન્ય ના ઈ; પ્રભુને શોધનારે હું, પ્રભુથી કીડના હું. પ્રભુની જે અલખ લીલા, અમારી એ અલખ લીલા; પ્રભુમાં હું સમા છું, સમાયે છે પ્રભુ મુજમાં. તિભાવે પ્રભુપતે, પ્રકટભાવે પ્રભુતે, પ્રભુના રૂપથી રંજી, પ્રભુરૂપે થવાનું છે. પ્રભુરૂપે થયા વણ તે, પ્રભુ સુખની ખુમારી ના પ્રભુના રૂપની ઝાંખી, થતી ત્યાં સ્વર્ગ શા ખપનું? પ્રભુશ્રી સિદ્ધની સાથે, લગનવા પૂર્ણ લાગી છે; સ્વયં સિદ્ધ જ થયા વણ તો, કદાપિ એહ નહિં છૂટે. જરા નહિં સ્વર્ગની ઈચ્છા, પ્રભુના રૂપમાં રા; પ્રભુમાંહિ સકલ દેખી, પ્રભુમાં લીન થાવાનું.
For Private And Personal Use Only