________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે .
રહે નિજ રૂપમાં તેવી, ખરી એ ભકતની ભક્તિ. સદા સ્નેહે વધે મનમાં, શિખામણુ સર્વ લે સવળી; સહે સંકટ પડયાં માથે, ખરી એ ભકતની શકિત. થતાં ઉપસર્ગની કેાટી, કદી ગભરાઇ ના જાતા; ડગાળ્યા ના ડગે મનથી, ખરી એ ભક્તની ભક્તિ. ગુણા પ્રકટાવતા ઘટમાં, ગ્રહી રૂડી ગુરૂગમને, વહે શિક્ષા ગુરૂ દીધી, ખરી એ ભક્તની ભક્તિ. ચહે ના ભક્તિના બદલા, કરી સેવા જણાવે ના. કરે મમતા સદા દૂરે, ખરી એ ભક્તની ભક્તિ. રહે સાવધ વિનય ચેાગે. ખરેખર ભાવ લાવીને, બુદ્ધયબ્ધિ સદ્ગુરૂનારે. ખરી એ ભકતની ભિત. સંવત્ ૧૯૭૦ નાં આસા વિદે ૩ શુક્રવાર.
#_*>Y
* सही ले दर्द वानुं तुं. કર્યાં કમેમેજ ભાગવવાં, નિકાચિત ના ટળે ટાળ્યાં; અહે। અધુના ઉદય આવ્યુ, સહી લે દ વાનું તુ. હણ્યા અંગે જીવાને જ્યાં, થતા ત્યાં પ્રાયરાગજ તે; કર્યું કર્મજ ચુકવવાને, સહી લે દર્દ વાનુ તુ. સહ્યા વણુ છુટકા ના છે, કરે રૂદન વળે ના કંઈ; વિપાકા કર્મ ના જાણી, સહી લે દ યાનુ તુ.... અશાતા વેદના થાતાં, કર્યાંથી શાક શુ વળતું; અની ઉપયાગથી શુરા, સહી લે દર્દ વાનું તુ. કર્યા ઐષધ સફેલ થાતાં, ઘટે જો કર્મના રસ તા; વિચારીને હૃદયમાંહિ, સહી લે તૢ વાનું તુ. કદાપિ ક છે બળીયુ, કદાપિ જીવ છે ખળીયા; અહા એ કાલભાવે કયાંક, સહી લે દ વાનું તુ, કરણ આઠે વિચારીને, બધાં કર્મો વિચારીને;
For Private And Personal Use Only
૪૩૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૩
પ