________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
વો સ્વાર્થે કપટ ધારી, મુખે મીઠા કરી યારી; પ્રપંચેાની મની ક્યારી, ગ્રહેા શુ આવીને પાસે. ગુણાનુરાગ પ્રકટાવી, ખરી મધ્યસ્થતા લાવી; બુદ્ધગ્ધિ ધર્મ ને પામેા, ખરેખર આવીને પાસે સંવત ૧૯૭૦ ના આસા વિ ૧૦ બુધવાર.
For Private And Personal Use Only
૧૪
૧૫
⇒ खरी अ भक्तनी भक्ति
કવ્વાલિ.
હૃદયમાં પૂર પ્રીતિનુ, વિદેહી ભાવ જીવતાં; સમર્પણુ સર્વ સ્વામીને, ખરી એ ભકતની ભકિત. જરા ના મૃત્યુની પરવા, જરા ના સ્વાર્થની પરવા; થતી તુદ્ધિ તુદ્ઘિ રટના, ખરી એ ભકતની ભિકત. ખરી શ્રદ્ધા હૃદયમાંહી, રહે ના દોષની દૃષ્ટિ; સદા આજ્ઞાવિષે રૂચિ, ખરી એ ભકતની ભિકત. સદા ઉત્સુક સેવામાં, અની નિષ્કામ મનમાંહી; અહુવૃત્તિ વિના સેવા, ખરી એ ભકતની ભકિત. સદા સ્વામી હુકમ ચાહે, ભમાળ્યા ન ભમે કયારે; રહે રહેણી વિષે રાચી, ખરી એ ભકતની ભકિત. ચહે રાજી ન કરવાને, સદા સેવાતણી કરણી; ગણી નિજ ફૅ સેવાની, ખરી એ ભકતની ભકિત. ત્ યથા હનુમાનની સેવા, સ્વકીય રામ પર જેવી; તથા તેવી પરમ પ્રેમે, ખરી એ ભક્તની ભક્તિ. યથા જગદેવ પરમારે, કરી જયસિંહ (સિદ્ધરાજ)ની સેવા; ગણે ના પ્રાણની પરવા, ખરી એ ભક્તની ભક્તિ. કરી આજ્ઞા ગુરૂએ જે, મજાવે પ્રાણ પડતાં તે; ધરી બહુ માન મનમાંહિ, ખરી એ ભક્તની ભક્તિ, કસેાટીએ ચઢયુ સાનુ, તપાવ્યુ ને ઉકાળ્યું બહુ,
७
3
૫
૯