________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
બ્રિટીશ લેાકા હાલ સત્ર એક સરખા પ્રખ્યાત છે. તેથી તેમની નીતિયાનુ જોર હાલતા સત્ર અવલાકાય છે. દેશકાલાનુસારે નીતિયેામાં પ્રગતિકારક રિવર્ત નાને જે નીતિકુશલા અંગીકાર કરતા નથી તે અળશીયાના જેવા મૂર્ખ લેકા જાણવા. દેશકાલાનુસારે રાજ્ય ધર્મનીતિ વગેરેનું સ્વરૂપ જેએ જાણતા નથી તેઓ અલહીન મૂઢ મનુષ્યા વેદીયાં ઢોર જેવા છે. સર્વ પ્રકારનીનીતિયાનું જ્ઞાન કવિના કાઈ ધર્મની,રાજ્યની પ્રગતિ કરી શકતુ નથી. કાઇ દેશમાં જેને નીતિ કહેવામાં આવે છે તેને અન્યદેશના લોકો અનીતિ કહે છે. સવ દેશના અને સ ધર્માંના લૉકાની નીતિ ધર્મ સબંધી એકસરખી માન્યતા થઇ નથી થતી નથી અને ભવિષ્યમાં થશે નહી. સર્વ દેશેામાં કેટલીક સાધારણ ની તયેા છે અને કેટલીક અસાધારણ નીતિયેા છે. કાષ્ટ દેશમાં કાઇ રાજ્યમાં ક્રાઇધર્મમાં ક્રાઇ જાતની નીતિયાની મુખ્યતા વર્તે છે. પ્રજાસત્તાક રાજ્યનીતિની ક્રાંસ દેશમાં મુખ્યતા વતે છે રાજ્યસત્તાકનીતિની જર્મનીમાં અને આસ્ટ્રીયામાં મુખ્યતા વર્તે છે. રાજ્યપ્રજામિત્ર સત્તાકનીતિની ઈગ્લાંડમાં મુખ્યતા વર્તે છે. પ્રાચીનકાળમાં રાજ્યસત્તાકનીતિની મુખ્યતાહતી તેની પૂર્વ મુનિ અર્થાત્ઋષિ સત્તાની ધસત્તાની મુખ્યતા સર્વાં દેશામાં હતી. જે નીતિ મુખ્ય આચારમાં વર્તે છે તે નીતિ મુખ્ય કહેવાય છે અને વિચારમાં પ્રવર્તનારનીતિ ગૌણુ કહેવાયછે અને તે ગૌણનીતિ કે દેશકાલનેપાની મુખ્ય તાને પામે છે, અને મુખ્ય નીતિ ગૌણુતાને પામે છે. સર્વ પ્રકારની નીતિયાના પરિપૂર્ણ માન વિના મનુષ્યે ધર્મતત્ર વા રાજ્યધર્મ ચલાવી શકવાને સમર્થ થતા નથી. ધર્મરાજ્ય તંત્રમાં અને વ્યાવહારિક રાજ્યમાં તથા વ્યાપાર હુન્નર કળાવાળા ત ંત્રમાં સર્વ પ્રકારની નીતિયામાંથી વર્તમાનકાળનુસારે પ્રગતિકારક નીતિયાને અવલખ્યા વિના કદિ પ્રગતિમય રહી શકાતું નથી. વિશ્વમાં કેટલીક રજોગુણ મિશ્રિત નીતિયા છે. કેટલીક તમેાગુણુ મુખ્યતાવાળી નીતિયા છે કેટલીક સત્વગુણુ મુખ્યતાવાળી નીતિયેા છે. રજોગુણ મુખ્યતાવાળા મનુષ્યા જ્યારે ત્યારે પણ ક્ષાત્ર બળયુક્ત હાય છૅ. બાહ્ય રાજરક્ષણ કાર્યમાં ભગતીયા જેવી એકલી સાત્વિક રાજ્યનીતિથી પ્રવતતાં હિન્દુસ્થાનપર ચઢી આવેલાં યવનાના ટાળાની પેઠે દશા થાય છે. ધાર્મિક રાજ્યતંત્ર પ્રવર્તક આચાર્યાં પણ દેશકાલાનુસારે ધર્મ પ્રવક નીતિયેને તે અ ંગીકાર નથી કરતા તે તેએ સ્વધર્મના અસ્તિત્વના નાશ કરનારા બને છે. અતએવ નીતિ સબધી અનેક પ્રકારના નીતિ ભેંદાવાળું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. જે કાલમાં જે દેશમાં જેને નીતિ તરીકે વ્યવહાર થાય છે તેની વિરૂદ્ધ જે હાય છે તે અનીતિ કહેવાય છે. જેટલીકે નીતિયેા છે તેજ તેના દેશકાલભાવની વિપતાને પામીને અનીતિયા તરીકે
For Private And Personal Use Only