________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
ભજનપદ્ય સંગ્રહ.
એકેડહું” દ્રવ્યત્વથી, પર્યાયે “બહુ સ્યામ” આત્મામાં સાપેક્ષથી, સમજાયું શુભ આમ. વાહવાહ. ૬ સર્વ દેવતા દેવીઓ, ચતુર્ગતિ પર્યાય, પયા હારા વિષે, અસ્તિ નાસ્તિતા પાય. વાહવાહ. ૭ મેળવવાનું માંહય છે, કથવાનું સહુ મહય; પિંડ અને બ્રહ્માંડની, અનુભવી એકતાય. વાહવાહ. ૮ છતી પર્યાયો જે સહ, સામગ્યે બદલાય; ફેયની નવનવ વર્તના, જ્ઞાનતણ પયોય. વાહવાહ. ૯ દિવ્યજીવન આ અભિનવું, નામ રૂપની બહાર; અનુભવ રીતે અનુભવ્યું, અલખ અગોચર સાર. વાહવાહ ૧૦ અનુભવે એ અનુભવી, શબ્દ ના કહેવાય; બુદ્ધિસાગર આત્મમાં, અનન્તગુણ પર્યાય. વાહવાહ, ૧૧ સંવત ૧૯૭૦ આ સુદિ ૪ બુધવાર.
* થવાનું ? જ વાપુ
=
કવ્વાલી,
ગયા પિતા અપર ભવમાં, કર્યા કર્યાનુસારે તે ગયાને જાય છે. સર્વે, થવાનું શું રડે બાપુ. જગની નાટય ભૂમિમાં પડે પડદે મરણને રે; ધરે અવતાર ત્યાં બીજે, થવાનું શું ? રડે બાપુ. થવાનું તે થયું સાક્ષાત્, ભણાવ્યો પાઠ શિક્ષાને શિખાથું મૃત્યુએ સાચું, થવાનું શું રડે બાપુ. નહીં આવે હવે પાછા, ગયા પાછા નહીં આવ્યા; વિચારી જે હૃદયમાંહિ, થવાનું શું ? રડે બાપુ. હતે ચેતન તનમાં જે, નહીં તું ઓળખે એને, કદી જે ઓળખે એને. થવાનું શું? રડે બાપુ.
For Private And Personal Use Only