________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સહુ દેશમાં સહુ વર્ણમાં જ્ઞાનિજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીને કરૂણ ઘણું મન લાવશે. એકદિન ૩ સાયન્સની વિદ્યાવડે શોધો ઘણુજ ચલાવશે; જે ગુખ તે જાહેરમાં અદભુત વાત જણાવશે. એકદિન ૪ રાજા સકલ માનવ થશે રાજા ન અન્ય કહાવશે; હુન્નરકલા સામ્રાજ્યનું બહુ જોર લોક ધરાવશે. એકદિન ૫ એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતે થશે પરખંડ ઘર સમ થાવશે. એકદિન- ૬ એક ન્યાય સવે ખંડમાં સ્વાતંત્ર્ય ન્યાયે થાવશે, બુદ્ધચબ્ધિ પ્રભુમહાવીરનાં તો જગતમાં વ્યાપશે. એકદિન ૭ સંવત ૧૯૭૦ ના આસો શુદિ ૧ રવિવાર
कदी ना संग कर अनो १५ બની વિશ્વાસને ઘાતી, કરે જે પાપનાં કૃત્ય ખરી વખતે ખસી જાવે, કદી ન સંગ કર એને. અબી બોલ્યા અબી મિથ્યા, કળાથી નમ્રતા ધારે, પ્રસંગે દાવથી મારે, કદી ના સંગ કર એને. ધરી પૈશુન્યની વૃત્તિ, કરે ચાડી બુરી ચુગલી; સરે જ્યાં સ્વાર્થ ત્યાં ભળતે, કદી ના સંગ કર એને. નમીને ચાર ચિત્તાવત્, નિહાળી દાવ જે મારે, મુખે મીઠું પક્ષે કંઈ, કદી ના સંગ કરે એને. વફાદારી બતાવીને. પક્ષે થાય શત્રુ જે; બને જે શત્રુને સંગી, કદી ના સંગ કર એને. જરા મત ભેદમાં ઝઘડે, કરી બનતે પ્રતિપક્ષી; અહે જે છાછ મનને, કદી ના સંગ કર એન. ડરે ના પાપ કરવાથી, પ્રભુથી જે નથી ડરતે; નથી પ્રામાણ્ય વાણીમાં, કદી ન સ ગ કર એને.
For Private And Personal Use Only