________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
વિપત્તિથી ઠરી ના જા, વિપત્તિયા પડે સહુને; ખરેખર કાર્યની પૂરી, થતી ઉદ્યમથકી સિદ્ધિ. ગણી જીવન અમર નિજનું, અહંતાભાવને ત્યાગી, પ્રવૃત્તિથી સુકાર્યાની, થતી ઉદ્યમથકી સિદ્ધિ પડે વિઘ્ના અરે તેથી, નિરાશા લાવ ના કિંચિત્; જગમાં દેખ સત્ર, થતી ઉદ્યમથકી સિદ્ધિ. નથી ઉદ્યમ સમા અન્ધુ, નથી આલસ સમા શત્રુ; રહે ના તું જા નવરા, થતી ઉદ્યમથકી સિદ્ધિ, નસીએ હાથ દેઈને, થવાનું તે થયા કરશે; હૃદયમાં લાવ ના એવુ, થતી ઉદ્યમથકી સિદ્ધિ. થઈ ભારતતણી પડતી, અરે આલસ્ય વિદ્વેષે; જીવા જાપાનની ચડતી, થતી ઉદ્યમથકી સિદ્ધિ. નકામા જે વખત ગાળે, કરે શુ તે ભલુ જગમાં; સદા સામગ્રીના યેાગે, થતી ઉદ્યમથકી સિદ્ધિ. પ્રવૃત્તિ માર્ગ છે સહુના, સદા વ્યવહારનયયેાગે; બુદ્ધઅધિધર્મ કાર્યાની, થતી ઉદ્યમથકી સિદ્ધિ સંવત ૧૯૭૦ ભાદરવા વિદ ૧૪ શુક્રવાર.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
एकदिन एवो आवशे एकदिन एवो आवशे
એકદિન એવા આવશે એકદિન એવા આવશે, મહાવીરના શબ્દોવડે સ્વાતંત્ર્ય જગમાં થાવશે—— સ્વાત ત્ર્ય જગમાં થાવશે.
એકદિન૦
સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં શુભ દિવ્ય વાદ્યા વાગશે; અહુ જ્ઞાન વીરા ક વીરા જાગી અન્ય જગાવશે. એકિદન૦ ૧ અવતારી વીરા અવતરી કવ્ય નિજ મજાવશે; અશ્રુ હુડ્ડી સૈા જીવનાં શાન્તિ ભલિ પ્રસરાવશે.
એકદિન૦૨