________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૧૯
થતી સ્વારી કલિની રે, પધાર્યા નિર્દયા દેવી, વધે વ્યસનો મહાજેરે, અહંતા ત્યાં થતું એવું. રહે મોટાઈ મનમાં હિં, શિખામણ ના રૂચે સાચી વધે છે સ્વાર્થની ઈચ્છા, અહંતા ત્યાં થતું એવું. વધે છે જેર માયાનું, જણાતા નીચ કે સહું; પ્રવેશે દુર્ગણે સર્વે, અહંતા ત્યાં થતું એવું રહે હું હું તણી વૃત્તિ, થતું અપમાન સન્તાનું રજસ્તમની વહે બુદ્ધિ, અહંતા ત્યાં થતું એવું. થતા ઝઘડા ઘણુ સાથે; વધે ભીતિ ઘટે નીતિ; સમર્પણ ત્યાગ ના થાત, અહંતા ત્યાં થતું એવું. રૂચે ના ધર્મની વાણું, થતી ઉંધી પ્રવૃત્તિ બહ; વધે આસક્તિ જડમાંહી, અહંતા ત્યાં થતું એવું. પરાજય દુ:ખ વિપત્તિ, પરાધીન દાસના કર્મો થતું સહુ ધાર્યું ધૂળધાણી, અહંતા ત્યાં થતું એવું. અહંતા ત્યાં પ્રભુતા ના, અહંતા ત્યાં નથી શક્તિ; બુદ્ધચબ્ધિ ધર્મ ધરવાને, લઘુતા પાત્રતા સાચી. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદ ૧૨ ગુરૂવાર.
૧૧
થતી ૩થમથી સિદ્ધિ. ૭, થતી આલસ્યથી પડતી, સુવિદ્યા ધર્મ માનવની; ખરા ઈચ્છિત કાર્યોની, થતી ઉદ્યમ થકી સિદ્ધિ અય વિશ્વમાં શું? શું ? કહ્યું નેપોલીયન શો અતકાર્ય સર્વ કાર્યોની, થતી ઉદ્યમ થકી સિદ્ધિ. કરીને રાંકડું મુખડું, ધરે છે દૈન્ય શામાટે; ઉઠીને ઘેષ મંત્ર જ આ, થતી ઉદ્યમ થકી સિદ્ધિ. નિરાશા ચિત્તમાં લાવી, અધીર ના ઘડીમાં થા; ધરી ઉત્સાહ ભણુ એવું, થતી ઉદ્યમ થકી સિદ્ધિ.
For Private And Personal Use Only