________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
ww-
~-
~'
ww
ભાગ આડમો વિવેકે પૂર્ણ અવેલેકી, નકામી હેર ના પડા. કરી ઈર્ષ્યા થકી નિન્દા, મહાક્રોધે દઈ આળે, બની શત્રુ ઘણુઓને, નકામી હેર ના પીડા. રહે ના સ્વાસ્થ જેનાથી, રહે આરેગ્યતા જેથી; સમાધિ ના રહે જેથી, નકામી હાર ના પીડા. અરે જેનાજ સહવાસે, કુબુદ્ધિ બહુ વધે ઈર્ષ્યા, કરી એવાજ સંબંધે, નકામી હાર ના પીડા. ગુણાનુરાગની દષ્ટિ, ટળે જેના જ સહવાસે; કરીને સંગતિ હેની, નકામી હેર ના પીડા. પડે વિન્નો સમાધિમાં, વધે દુર્થોન જેનાથી રહી તેના જ સહવાસે, નકામી વ્હોર ના પીડા. ગુરૂને દેવ શ્રદ્ધામાં, પડે છે ફેર ના જેનાથી કરીને સંગતિ હેની, નકામી હેર ના પીડા. ગુણે વિઘટે વધે દે, અહે એવા મનુષ્યની કરીને સંગતિ ભેળા, નકામી વહોર ના પીડા. વિચારાચારની શુદ્ધિ, બને જે જે ઉપાયોથી;
બુદ્ધયબ્ધિધર્મ યત્નએ, નકામી ટાળજે પીડા. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૧૦ મંગળવાર.
गुणोथी उन्नति थाती.
કવ્વાલિ. વિચારીને વિચાર્યું કે, હૃદયમાં પૂર્ણ ધાર્યું છે, ઘટાટેપે વળે ના કંઈ, ગુણેથી ઉન્નતિ થાતી. પ્રતાપે ટેક રાખીને, ત્યજી ભેગે સહી દરખો; કર્યું નામ જ અમર જગમાં, ગુણેથી ઉન્નતિ થાતી. શિવાજીએ ઘણું શાયેર, કર્યું દક્ષિણ સ્વયં કરમાં;
ગુણે વણ ભાવના જગમાં, ગુણેથી ઉન્નતિ થાતી. ૫૩
For Private And Personal Use Only