________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
***
*
***
**
^
^^^
^^
^
^
સેય જ્ઞાતા જ્ઞાને દેખે આપોઆપ, પોતે સ્વપરપ્રકાશી સર્વ વિશ્વ જ્ઞાને વહે રે, આત્મા. ૩
સાખી. જ્ઞાને શેયની વર્તન, અનન્ત અનન્ત પ્રભાસ પારક પરિણામને, સમયે સમયે વિલાસ. શુદ્ધ પરિણામે પરિણમવું સમય સમય સદા રે, આદિ અનન્તની સ્થિતિ ભંગ થાતે વાસ; ત્યાંથી પાછું પડવું નહિ થતું સંસારમાં રે. આત્મા. ૪ વિવેક ઉપશમ સંવરે, રમવું આત્મપ્રદેશ, રમવું ગમવું એ સદા, જ્યાં ના મેહ પ્રવેશ. બુદ્ધિસાગર નિશ્ચય સિદ્ધબુદ્ધતા અનુભવી રે, રમતાં રમતાં આત્મપ્રદેશે કરતાં ધ્યાન; અનુભવ પ્રત્યક્ષે એ દિને હરખાઈએ રે. આત્મા. ૫ સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ સોમવાર
૧
નામ કહો ના ઉહ. લગ્ન
કવ્વાલિ. હને હારૂં પડયું માથે, પડે કાં અન્ય વાતમાં વિના કારણ ઉપાધિથી, નકામી હાર ના પીડા. હને જે શાન્તિની ઈચ્છા, ખરેખર જે થતી મનમાં બની વિકથાવિષે ડાહો, નકામી હેર ના પીડા. વિના કારણ સતાવીને, ગરીબને જ અન્યાયે, લઈને હાયના શબ્દ, નકામી હેર ના પીડા. શમાવી દે ઉપાયથી, થએલાં વૈરને ટંટા, કરીને કોધથી ઝઘડા, નકામી હેર ના પીડા. ત્યજી દે હાંસીની રીતિ, ત્યજી નારદતણું વિદ્યા;
For Private And Personal Use Only