________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૪૧૫
પૂર્ણ સમાધિ શાન્તિમાં મુક્તિ કરતલ ન્યાય બુદ્ધિસાગર ધર્મે રે, એવું સાધે મહદ્ધિ. સં. ૧૯૭૦ ના ભાદરવા વદિ ૮ રવિવાર.
સર્વ. ૫
support
& Y ગરમી રમા. 4 - આત્માસખ્યપ્રદેશે રમીએ અનુભવ મેઝમાં રે,
જ્યાં બહુ વહેતું શીતલ સમતા નદીનું નીર, તેમાં સ્નાન કરીને ઝીલી નિર્મલ થાઈએ રે....
દુહા-સાખી. આત્માસંખ્ય પ્રદેશમાં, જન્મ મરણ ના ક્યાંય; ભેદભાવ નહિ બહાને, નિજ ગુણ સ્થિરતા ત્યાંય. નિર્મળ ઝળહળ જ્યોતિ કેવલજ્ઞાનની ઝગમગે રે, જાણે ઉગ્યા ભાનુ કેટી પુનમ ચંદ; એવા ઉપયોગી નિજ અન્તર્ સ્વામી શ્ચાઈએ રે. આત્મા. ૧
સાખી. આધિ વ્યાધિ ઉપાધિનું, જ્યાં ના નામ નિશાન, અનન્ત ગુણ પર્યાયનું, ચેતન દ્રવ્ય એ ભાન; નિર્મલ આનન્દ રસનું સમયે સમયે પાન છે રે. આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મસ્વરૂપ સુહાય, અતિ નાસ્તિમય ચેતન પ્રગટ પરખાય, એવા પ્રભુને દેખી પ્રભુપણે તે ગાઈએ રે. આત્મા, ૨
સાખી. અહંવૃત્તિ સંસારની, જ્યાં નહીં માયા જાળ; રેગ શેક ઇતિ નહીં, જ્યાં ના આવે કાલ. કર્તા હર્તા હરિહર બ્રહ્મા પિતે થઈ રહે છે.
For Private And Personal Use Only