________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપત્ર સંગ્રહ,
પ્રતિજ્ઞાએ કરી જે જે, કર્યાં કર્મ વિનાશામ; સત્તા ઉપયાગમાં લાવી, કરી લે જે અને તે તે. કરી સંકલ્પ આરાં, સુકૃત્યો જે ભલાં જગમાં; પુરાં કરવા સદા મનથી, કરી લે જે અને તે તે. ભલી વિશ્વવાન્નતિ કરવા, જગનાં પાપ સહુ હરવા; કળા કેળવી કોટી, કરી લે જે અને તે તે. પરસ્પર સર્વ જીવાને, ઉપગ્રહ સત્ય સમજાવી; યુદ્ધેયબ્ધિધર્મ વૃદ્ધયર્થ, કરી લે જે અને તે તે, સંવત્ ૧૯૭૦ ભાદરવા વિષે ૭ શિનવાર.
सर्वसमर्पणत्याग.
સર્વ સમર્પણુ માંહિ રે, સત્ય ત્યાગની સિદ્ધિ; સર્વાર્હ વૃત્તિ નાશ રે, દાન ધર્મની ઋદ્ધિ સર્વ સમર્પણુ ત્યાગ છે, દાન સમર્પણ યાગ; સર્વ સમર્પણુ દાન છે, અનુભવામૃત પાન; પુનરૂજીવન ચાગે રે, થાતી સર્વ સમૃદ્ધિ, માયાબ્ધિ તરવા ભણી, સર્વ સમર્પણુ વહાણું; સર્વ કામને છેદવા, રામચંદ્રનું માણુ, સ` સંગ પરિત્યાગ રૈ, થાતી ચેતન શુદ્ધિ. સદ્દગુરૂ સર્વ સમર્પણે, જીવન નળ્ય પમાય; આત્મામાં પરમાત્મતા, આનન્દ બહું ઉભરાય; જાગે ઝળહળ જયતિ રે, લબ્ધિ સિદ્ધિની વૃદ્ધિ. સર્વ સમર્પણુમાં રહ્યું, ભક્ત શ્રત્વ સદાય; સસ ભીતિની ગંધ ના, આત્મપણે જીવાય; આશા મમતા ત્યાગ રે, રહેતી તનુની ન વૃદ્ધિ. સર્વ સમર્પણ ચેાગથી, વિશ્વ બધુ જીતાય;
For Private And Personal Use Only
સ.
૯
સ. ૧
સર્વ. ૨
સ.
3
સ. ૪