________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૪૧૧ નામ રૂપથી ભિન્ન રે, જડમાં માન ન હારૂં. શુદ્ધા૧ ચિન્તા શાને મન ધરે, ચિત્તે તે નહીં તુજ; તું તેનાથી ભિન્ન છે, એ અન્તરૂનું ગુહ્ય; માની આ દૃશ્યને જૂઠ રે, નિર્ભયરૂપ જે લ્હારૂં. શુદ્ધા૨ હું હારૂં જે બાહ્યમાં, તેની પ્રતિષ્ઠા લાજ માની દુઃખી થાય છે, એ નહીં ત્યારૂં કાજ; દુનિયા ન જાણે તુજ રે, દુનિયાથી શું? તું બીવે. શુદ્ધાત્ર ૩ મેહી દુનિયા આંધળી, નામરૂપમાં લીન; સાચું તે ના દેખતી, રાગદ્વેષમાં દીન; ડર નહીં દુનિયાની વાતે રે, શુદ્ધરૂપ સંભારી. શુદ્ધા૪ જગના શબ્દ પ્રવાહમાં, વહેતાં નર ને નાર, પરને નિજ કલ્પી અરે, પામે દુઃખ અપાર; પરમ બ્રહ્મ ભગવાન રે, માને નિજ શું ? ભીખારી. શુદ્ધા૫ આત્મભાનુના તેજથી, મેહતિમિર પલાય; જૂઠી માયા ક૯૫ના, તું નિર્મલ મહારાય; નહિ વ્યવહારે મુંઝ રે, નિશ્ચય શુદ્ધ સ્વરૂપી. શુઢા ૬ શુદ્ધ રૂપ ઉપયોગથી, આનન્દમય થઈ જાવ બુદ્ધિસાગર દૃષ્ટિમાં, પરમબ્રહ્મ નિજ લાવ; સિદ્ધ બુદ્ધ અવતાર રે, આત્મસત્તા સનરી. શુદ્ધા૦ ૭ સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૫ બુધવાર.
कर्यु सारं जगत्मा झुं ?
કવ્વાલી. ધરીને જન્મ માનવને, વિચારી જે હૃદયમાંહિ, છની શાન્તિને માટે, કર્યું સારૂં જગમાં શું? મળી સંપત ૯ને જે જે, કર્યો ઉપગ હેને શે; બની ઠાકર વા રાણે, કર્યું સારૂં જગતમાં શું ?.
For Private And Personal Use Only